________________
સ્નેહીઓની સ્નેહગામ.
( ૧૩૧ )
19
“ એ તમારા વૈભવ, અને એવયના આડંબર પ મારે નહિ જોઇએ સમજ્યા ? વધુ માનનાં વચન સાંભળી એના મિત્રા ચમક્યા. “ હું... છુ. વૈભવ, અશ્ર્વય પણ તમને ગમતા નથી ? ત્યારે તમે થું કરશેા ? ગરીબીમાં જીવન કઈ રીતે પસાર કરશે ? ”
સાધુ-સંન્યાસી થઈને. ત્યાગી થઈને. ”
66
ત્યારે જી' તમે સાધુ થશે। ? ’
“ હા, શુ સાધુ થવુ દીક્ષા લેવી એ ખાટુ છે ? ” વ માનકુમાર હસ્યા. “ દીક્ષાનુ નામ સાંભળી આટલા બધા લડકા છે! કેમ ? દીક્ષા એ તા માનવ જીવનની ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુ છે. જીવનતા એ મહા મંત્ર છે.
""
66
“અરે વમાનકુમાર ! શા માટે દીક્ષા લેવી? દીક્ષા લઈ તપ કરીને પણ એના ફળ તરીકે આવી સમૃદ્ધિ પામવી એ જ ને? તે તા તમને અહીયાં જ મળી છે પૂર્વે તપ જપ કર્યો હશે ત્યારે જ આવી મહાન્ સમૃધ્ધિ મળી છે તે ભાગવા તા ખરા ! પછી વૃધ્ધાવસ્થાએ ચાસ્ત્રિ લેશે. ”
“ અરે મિત્રા ! તમારી ને મારી સ્થિતિ નિરાળી જ છે. સ્ત્રી, લક્ષ્મી, વૈભવ તેા લવાભવ આપણને મળ્યાં અને છેડ્યાં છતાં કાર્યસિધ્ધિ તાન જ થઇ. એ અભિલાષા હજી ન ગઇ. જેમાં તમને સોંપૂર્ણ સુખ દેખાય છે તેને જ હું દુ:ખ માનું છું. મને એમાં દુઃખ દેખાય છે, માટે હું તેા ત્યાગી ચવાને આબ્યા છુ–દીક્ષા લેવાને માન્ય છું.
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com