________________
યુદ્ધ અને તેમના ધ.
( ૧૦૧ ) ભક્ત થયા તેમ વિશાળાપતિને પણ મારા ભક્ત બનાવવા વિચાર છે. ” યુદ્ધ ખેલ્યા. જાણે કઈક યાદ કરતા હાય તેમ ફ્રીને રાજાને કહ્યું, “ પણ રાજન્ ! તારી પટ્ટરાણી ચેલણા વિશાળાપતિની દીકરી છે નહીં વારૂ ? ”
“ એમજ છે ભગવાન્ !
""
66
“ તે કયા ધર્મ પાળે છે વારૂ ? તેની આગળ તુ આપણા ધર્મનું મહાત્મ્ય વર્ણવે છે કે નહિ ?” બુધ્ધે પૂછ્યુ ભગવન્ ! ભેંસ આગળ ભાગવત નકામુ છે. એ તા જૈન ધર્મની રાગિણી છે. એ ધર્મમાં એ એટલી અધી ચુસ્ત છે કે મારી હરકોઇ વાત એને ગળે જ ઉતરતી નથી. એ તે આપ ઉપદેશ કરીને એને આપની શિષ્યા અનાવા તા કદાચ મને ! ”
“ એમ છે ! જો એ આપણી ધર્મશિષ્યા થાય ત પછી એના પિતાને પણ મેધ કરતાં વાર ન લાગે. ” યુધ્ધે અનુમાદન આપ્યું.
“ આપ જેવા ત્યાગી મહાપુરૂષને ઉપદેશ જરૂર અસર કરશે. આપ પૂર્ણજ્ઞાની અને એધિસત્વ પામેલા છે, ભગવાન સ્વરૂપ છે. આપની શક્તિથી પત્થર પીંગળે તે એ મનુષ્ય માત્ર તે કાણ છે. ? ” રાજાએ ભક્તિયુકત વજ્રનાથી કહ્યું.
“ રાજન ! એયુધિસત્ત્વ મનુષ્યને જ્યારે પ્રાપ્ત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com