________________
(૧૭) છતાં શ્રેણિકના મનમાં શંકાએ તે થઇ છતાંયે બેસ્ટ ધર્મ ઉપરથી જરા પણ રાગ ઓછો થયો નહિ. એણે પણ મન સાથે નક્કી ઠરાવ કર્યો કે શાણાએ મારા ગુરૂની આવહેલના કરી છે તે પણ ન મુનિઓનું પિગળ ખુલ્લું કરીશ. એના ગુરૂની કુચેષ્ટાઓ હું એને પણ બતાવીશ.”
પ્રકરણ ૧૫ મું.
એ મહાપુરૂષ તે કેશુ? ઈ. સ. પૂર્વે પ૯ ની સાલમાં જે સમયમાં, મગધમાં બિંબિસાર રાજાનું રાજ્ય હતું. જે સમયે વિશાખા નગરીમાં ચેટકમહારાજનું રાજ્ય હતું, માળવામાં ચડપ્રલોતનું રાજ હતું તે અરસામાં મગધમાં આવેલી રાજગહનગરી અને વિશાખાના અંતરમાં ક્ષત્રીયકુંડ નામે ગામ આવેલું હતું. ત્યાં સિદ્ધાર્થ નામને રાજા રાજ્ય કરતા હતા. સિદ્ધાર્થનું રાજ્ય બહું મોટું હોય એમ જણાતું નહતું છતાં રાજા સિદ્ધાર્થ શુદ્ધ ક્ષત્રિય, વૈભવ, ઠકુરાઈ અને સત્તાવાળે હતે. એને દરદમામ, ઠાઠમાઠ મોટા રાજા મહારાજા જે વિશાળ હતું અને એની સ્ત્રીનું નામ ત્રિશલા ક્ષત્રિયાણી હતું.
આ મહાપુરૂષ જ્યારથી ત્રિશલાદેવીના ગર્ભમાં આવ્યા
ત્યારથી . સિદ્ધાર્થના રાજય વગેરે. વ્યવસાયમાં અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com