________________
એ મહાપુરૂષ તે કાણું ?
(૧૨૧) અપટષ્ટિથી તે અગાચર છે. આપની ઉપર ભક્તિને લઇ મને આ વિચાર આવ્યા તે હે દયાળુ ? કૃપાનિધે ? તમે ક્ષમત્તે ?
આ
જન્માત્સવની ક્રિયા એ રીતે પરિપૂર્ણ થઈ. ખારમે દિવસે સગાં સ ંબંધીજનેને આમ ંત્રણ કરી ભક્તિપૂર્વક જમાડ્યાં, તેમની આગળ રાજાએ કહ્યું “ જ્યારથી પુત્રગર્ભમાં આવ્યા ત્યારથી અમારે આંગણે, નગરીમાં અને માંગલિક પ્રસ’ગામાં ધાન્યાદિકની વૃદ્ધિ થયેલી છે. તેથી મારે એ આલકનું ” વમાન નામ રાખવાની ઈચ્છા છે. ”
·
99
“ તેમજ થાએ ” ખાંધવ તથા સંબંધીવગે અનુ મતિ આપી. એવી રીતે એ ખાલકુમાર જગતમાં વર્ધમાન એ નામથી પ્રસિદ્ધ થયા. વમાન કુમાર અનુક્રમે આઠ વરસના થયા. ચૌદ ચાદ સ્વપ્તથી સૂચન કરાયેલ વષૅ માન કુમારને ચક્રવર્તો થવાના ધારીને દરેક રાજાએએ પેાતપોતાના કુમારીને એમની સેવા કરવા મેકલ્યા હતા. એ દરેક રાજકુમારી સાથે ખાલકને ચેાગ્ય ક્રીડા કરતા તે વધવા લાગ્યા. આઠ વરસના થયા એ અરસામાં સમાનવયના રાજપુત્રા સાથે નગરની મહાર ક્રીડા કરવાને ગયા.
એ ખાલકુમાર વધુ માનના ધીરપણાની સૌધર્મ પતિએ પેાતાની સભામાં દેવતાઓની આગળ પ્રશંસા કરી. એ પ્રશંસાને સહન નહિ કરતા એક દેવતા વમાન કુમારને ભય પમાડવાને ત્યાં આન્યા. માલકનુ રૂપ ધરીને તેમની સાથે રમવા લાગ્યા. જે વૃક્ષ પાસે વમાન કુમાર રાજપુત્રાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com