________________
(૧૨૨)
મહાવીર અને શ્રેણિક સાથે રમતા હતા, તે વૃક્ષને સર્ષનું રૂપ ધારણ કરી દેવતા વીંટાઈ ગયે. એ ભયંકર ભેરંગમણિને નિહાળતાં જ બધા રાજપુત્રે તે ત્યાંથી પલાયન કરી ગયા. તેમને પલાયન કરતાં જોઈ વર્ધમાનકુમાર બેલ્યા “અરે! નાસે ના ! નાસો ના ! એ સર્ષને હું લીલામાત્રમાં દૂર કરી દઉ છું.” એમ કહેતાની સાથે વર્ધમાનકુમારે દેરીની જેમ ઉંચે કરી દૂર પૃથ્વી ઉપર પટકી દીધું. રાજકુમારો લજજા પામી પાછા આવીને એમની સાથે રમવા લાગ્યા.
સર્પના સ્વરૂપમાં ન ફાવવાથી દેવતા રાજકુમારનું રૂપ ધારણ કરી એમની ભેગો રમવા લાગી ગયે. હવે બધાએ ભેગા થઈને શરત કરી કે “ આપણે બધા આ વૃક્ષ ઉપર ચઢીયે. એમાં જે સર્વથી પહેલે અગ્રભાગે પહોંચી જાય તેને બીજાઓ પોતાની પૃષ્ટ ઉપર ચઢાવીને વહન કરે.” એમ કહી તેઓ બધા વૃક્ષ ઉપર ચઢવા લાગ્યા. એમાં વર્ધમાન કુમાર સર્ષની પહેલાં વૃક્ષના અગ્રભાગ ઉપર પહોંચી ગયા. શરતમાં વર્ધમાનકુમાર જીત્યા હોવાથી બધા રાજકુમારે એમના અશ્વરૂપે થઈ પિતાની પૃષ્ઠ પર બેસાડી વહન કરવા લાગ્યા. અનુક્રમે પેલા દેવરૂપ રાજકુમારને વારો આવ્યો
જ્યારે વર્ધમાનકુમાર એની પીઠ ઉપર અશ્વાર થયા, એટલે તે રાજકુમારરૂપ દેવતા માયાથી ધીરેધીરે વધવા લાગે, પર્વતને પણ નીચે કરે તેવું વિકરાળ સ્વરૂપ કર્યું. એની જહુવા તક્ષકનાગના જેવી દેખાવા લાગી મસ્તક પરના કેશ
દાવાનલ સ્વરૂપ ભાસવા લાગ્યા, એની દાઢે કરવતના જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com