________________
આતે ધૃત્તતા કે યુકિત ?
( ૧૦૭ )
''
“એમની વાતા મધી સત્ય છે કે અસત્ય એ માટે તમને કદાચ ખાત્રી હશે, પણ એ બધી ધત્તતા હૈ' કેવી રીતે કબૂલ કરી દઉં ? ” રાણીએ કહ્યું.
“શા ઉપરથી કહે છે કે આ બધી યત્તતા છે રાણી ! હું તને સત્ય વાત કહું છું તે પણ તારા ગળે ઉતરતી નથી કેમ ?
77
“ નાથ ! એની આપણે ખાત્રી કરશું. તમે કહ્યું કે અમાશ ગુરૂ સ્વર્ગમાં ઇંદ્રને ઉપદેશ કરવા જાય છે તે વાત જ મારે ગળે તેા ઉતરતી નથી, ’”
“ નથી ઉતરતી, ચાલની ત્યારે આપણે ખાતરી કરીએ તા ખબર પડે. રાજ પ્રાત:કાળના તે સ્વર્ગમાં જાય છે, પ્રહર દિવસ પછી તે પાછા પધારે છે તે! આજે જ ચાલ તને ખાત્રી કરાવી આપું કે ગુરૂ સ્વર્ગે ગયા છે કે નહિ ?
""
“ હા, ચાલા.” રાણી રાજા સાથે બૌદ્ધ આશ્રમમાં જવાને તૈયાર થઈ.
પટ્ટરાણી ચેલા સાથે રાજા શ્રેણિક ૌઢાચાર્ય ના આશ્રમમાં આવ્યા. ત્યાં આવીને આચાય જોવામાં આવ્યા નહિ જેથી ખાદ્ધ સાધુને પૂછ્યું કે મહારાજ! ગુરૂ કયાં છે ? ”
'
“ગુરૂ તા ઈંદ્રને બેધ કરવા સ્વ
માદ્ધ સાધુએ ઉત્તર આપ્યા.
માં ગયા છે.” તે
ૌદ્ધ સાધુનું કથન સાંભળી રાજાએ પટ્ટરાણી સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com