________________
(૧૦૮)
મહાવીર અને શ્રેણિક જોયું. પછી બદ્ધ સાધુ તરફ ફરી રાજા છે. “પાછા તે કયારે પધારશે?”
“એ નક્કી છે કહેવાય? મધ્યાહ્ન સમય પણ લાગે. ઇંદ્ર એમના પરમ ભક્ત છે જેથી જરા વહેલું-ડું પણ થઈ જાય.”
ત્યારે ચાલે આપણે ચાલશું કે ભવું છે?” રાજાએ * રાણીને ઉદ્દેશીને કહ્યું.
રાણુએ કંઈક ઈરાદાપૂર્વક એને જવાબ આપે. સ્વામી ! આપના ગુરૂ સ્વર્ગમાં ગયા છે તે તેઓ સવર્ગમાંથી ઉતરે એટલે સ્વર્ગમાંથી ઉતરતા એ ગુરૂનાં દર્શન કરીને જ આપણે પાછા ફરીએ.”
ઠીક જેવી તારી મરજી.” રાજાએ રાણુના વચનને અનુમોદન આપ્યું.
રાજા રાણી ગુરૂના આગમનની રાહ જોતાં ત્યાં બેઠાં. તેમને બેઠાને ડીએક વાર થઈ એટલામાં અચાનક એ બૌદ્ધ આશ્રમમાં અગ્નિ પ્રગટ થયે. અગ્નિએ બૌદ્ધાશ્રમને ઘેરે ઘાલ્યા. ચારે કોર ધૂમાડાના ગોટે ગોટા પ્રસરવા લાગ્યા, જેથી એદ્ધિ સાધુઓ આશ્રમમાંથી નાશભાગ કરવા લાગ્યા. પ્રજવલતા અગ્નિને જોઈને રાજા રાણું પણ બહાર નીકળી ગયાં. રાજા રાણી જેવાં બહાર નિકળવા જાય છે તેવામાં બદ્ધાચાર્ય ભેંયરામાંથી બહાર નીકળતા ચલણાની ચપળ દષ્ટિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com