________________
આતે ધૂર્તતા કેયુક્તિ ?
(૧૦૯ પડ્યા. તરતજ ચલ્લણા બેલી. “સ્વામી ! જુઓ ! જુઓ! તમારા ગુરૂ સ્વર્ગમાંથી ઉતરે છે તે!”
ચેaણાના શબ્દોએ રાજાનું લક્ષય ખેંચ્યું. રાજાએ તે તરફ નજર કરી તો હૈદ્ધગુરૂ ભેંયરામાંથી ગભરાયેલા, ભાનભૂલા બહાર નીકળતા એમની તરફ આવતા રાજાએ જોયા.
એમને જોઈ રાજા પગે લાગતાં બે. “ગુરૂ! શું ત્યારે આજ આપ સ્વર્ગમાં નથી ગયા? આપના શિષ્ય તે મને આપ સ્વર્ગમાં ગયા છે તેમ કહ્યું હતું.”
ગભરાયેલા ગુરૂ રાજાને જોઈ સાવધ થયા. વિશેષ ગભરાયા. આ તે પિગળ ખૂલું પડી ગયું. હવે શું બચાવ કરે? માંડમાંડ બોધાચાર્યપિતાનો બચાવ કરતાં બેલ્યા. “રાજનું! મારા હંમેશના સ્વર્ગગમનના અભ્યાસથી તેઓએ એમ કહ્યું હશે, પણ આજે તે હું સ્વર્ગમાં ન જતા અહીં ભેંયરામાં જ ધ્યાન કરતે બેઠે હત” સાધુએ બચાવમાં જણાવ્યું. એ ધૂનું વચન રાજાએ તે સત્ય કરી જાણ્યું.
ત્યારે શું આપ કેઈક દિવસ સ્વર્ગમાં નથી પણ જતા કે શું?” રાજાએ પૂછયું.
હા, જયારે ધ્યાન કરવાનું હોય ત્યારે ન પણું જઈ શકાય; પણ રાજન્ ! આજે આ આશ્રમમાં અચાનક અગ્નિ પ્રદિપ્ત થયે એનું શું કારણ?” બૌધાચાર્યે અગ્નિ પ્રદિપ્ત થવાની રાજા આગળ શંકા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com