________________
(૧૦૦)
મહાવીર અને શ્રેણિક
જેવી રીતે આપણે દૂધ, પાણી વગેરેનું પાન કરીએ છીએ તેવી રીતે સુઝતું અનાયાસે મક્રિરાપાન મળી આવે તે એમાં શું હરકત છે? વિધિએ જગતમાં જે ચીજો ખનાવી છે તે અવશ્ય ઉપયાગી જ હાય, જો કે સર્વે જીવા ઉપર કરૂણા નજર રાખવી છતાં કાઇ જીવ આયુષ્યક્ષયે મરણ પામે તે તેના કલેવરનું માંસ ભક્ષણ કરવામાં કાંઇ દોષ નથી. નિર્માલ્યમાં નિર્માલ્ય ગણાતી ચીજ પણ જગતને તે ઉપયોગી જ છે.” બુધ્ધ પેાતાના વિચારાનું પ્રતિપાદન કર્યુ.
“તેથીજ આપના ધર્મ રાજા વગેરેને પણ અનુકૂલ આવે તેમ છે, કારણ કે માંસ, મદિરા, શિકાર વગેરે રાજાએથી દૃઢ્યાય હાય છે ત્યારે આપના વિચારા એને અનુમાદન આપે છે. એથી વિશેષ આનંદની વાત મીજી તેકયી. હાય ? ’” રાજાએ કહ્યું.
સત્ય છે માટે જ, જે જમાના આળખે તેજ માણુસ. સમયને જાણ્યા–પીછાણ્યા વગર, મનુષ્ય-હૃદયની પરીક્ષા કર્યા વગર એને ન રૂચે તેવા માર્ગ ખતાવવા તે અયુક્ત વાર્તા છે. ધર્મનાં ક્રમાના ઘણાં જ સખ્ત રાખવાથી તે ધમ કોઇપણ કાળે વિશ્વધર્મ કે રાષ્ટ્રધર્મ અની શકતા નથી, ”
“ આપનું કથન સોંશે સત્ય છે. જો મોટામેટા રાજાએ આપના શિષ્યા થાય તેા પછી પ્રજામાં તા સહેજે પ્રગતિ થાય; કારણ કે પ્રજા તા રાજાના માર્ગને અનુસરનારી છે.” “મારા પણ એવા જ વિચાર છે. તું જેમ મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com