________________
(૧૪)
મહાવીર અને શ્રેણિક જે કદાચ એમ બનશે તે બીજી વખત આવીને હું અવશ્ય એને પ્રતિબંધ કરીશ.” બુદ્ધે કહ્યું. રાજા તે પછી બુદ્ધને નમીને પિતાને સ્થાનકે ગયે. ઘેડા જ દિવસમાં ગૌતમ બુદ્ધ પણ પિતાના એક વિદ્વાન આચાર્યને મૂકી પિતાના પરિવાર સાથે અન્યત્ર ચાલ્યા ગયા.
-@િ પ્રકરણ ૧૩ મું.
આતે ધૂર્તતા કે યુક્તિ? યુક્તિ-પ્રયુક્તિથી શ્રેણિક મહારાજને બૌદ્ધના સાધુઓએ પિતાના ધર્મને એ તે રંગ લગાડ્યો હતો કે જેથી બીજાના ધર્મની સત્ય વાત પણ એના હૃદયમાં ઉતરવી મુશ્કેલ હતી. એ બુદ્ધ ધર્મની પ્રાપ્તિથી રાજા પિતાને કૃતકૃત્ય માનતે હતે. જીવનનું ઉચ્ચમાં ઉચ્ચ સર્વોત્તમ કર્તવ્ય તેના હાથમાં આવી ગયું હોય, એમ પિતાને તે માનતે હતે. પિતાની પટ્ટરાણુને આવા સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી યુક્તિથી કરાવવી તે માટે તે વિચાર કરતો હતે. ચેaણાદેવી મગધરાજની હાલામાં વહાલી પત્ની હતી. પોતાને ઘણેખરો સમય તે ચેણાની સાથે મજશેખમાં પસાર કરતે હતે. ચલણા જ એનું સર્વસ્વ હતી. જીવનનું ધ્યેય કહે કે ગમે તે સંસારમાં એનું સર્વ કંઈ ચલણ જ હતી. એની સાથેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com