________________
વિડ બના.
( ૫૯ )
પણ સહન કરવી પડે છે. છતાં પંચેન્દ્રિયના વિષયામાં આકષાયેલ પ્રાણી એનાથી છુટવા પામતા નથી એથી ખીજું આશ્ચર્ય કર્યુ ?
પુષ્પ નામના સામુદ્રિક ઇચ્છિત મેળવી ત્યાંથી સ્વસ્થાનકે ચાલ્યા ગયા. તે પછી એ નરશ્રેષ્ઠ પણ આ મૃત્યુલેાકની ભૂમિને પાવન કરતા અનેક ગ્રામ નગર વગેરે સ્થળાને અલંકૃત કરતા કાઇ ગામની નજીક આવીને પ્રતિમા ધારણ કરીને રહ્યા. ચેમાસાના ચાતુર્માસમાં ચાર ચાર માસ પર્યંતના આહારપાણીના ત્યાગની તપશ્ર્વયો કરતા, અનેક પ્રકારના અભિગ્રહા ધારણ કરતા. છઠ્ઠ, અઠ્ઠમ જેવી તપશ્ચર્યા તા એ મહાપુરૂષના હુ'મેશના લગભગ વ્યવસાય હતા. અનેક પ્રકારની તપશ્ચર્યા ઉપરાંત જ્યાં ત્યાં પ્રતિમા ધારણ કરી કાયાત્સગ મુદ્રાએ રહી ધ્યાનમાં જ મગ્ન રહી કોની નિરા કરી રહ્યા હતા. અત્યારે પશુ આ પુરૂષ કાઇ ગામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં રહેલા એક ચૈત્ય આગળ પ્રભુ આવ્યા અનેત્યાં મહાપ્રતિમા ધારણ કરીને રહ્યા.
જ્યારે માટી મેાટી કસેાટીમાંથી પસાર થવાય છે ત્યારે જ મહાપુરૂષ થવાય છે, ત્યારે જ એમના સત્યની કસેાટી થાય છે. જગત પણ એમના સત્યથી અજાયષ થાય છે કે એક મનુષ્ય છતાં દેવ કરતાં પણ કેવી અધિક શકિત ધરાવે છે ત્યારે જ એ મહાપુરૂષો મનુષ્ય મટી દેવથી પણ આગળ વધીને દેવાધિદેવ થઈ શકે છે ને ઈચ્છિત સ ંપદા મેળવી શકે છે.
ખરાખર તે જ સમયે આ નરશ્રેષ્ઠની સુધર્મ દેવલેાકની સભામાં શકેંદ્રના સુખથી પ્રશંસા થઇ. જ્ઞાનદષ્ટિથી ઇંદ્રે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com