________________
કૌશખીમાં.
( ૧ )
મંત્રણા કરીને નગરમાં આઘેષણા કરાવી કે “ અભિગ્રહુને ધારણ કરનાર આ મહાપુરૂષને લેાકેાએ અનેક પ્રકારે આ શિક્ષા આપવી. ’
રાજાની આ ઉદ્ઘાષણાથી લેાકાએ તેમ કર્યું તે પણ અભિગ્રહ પ્રમાણે નહિ થવાથી એ ભગવાને શિક્ષા ગ્રહણુ કરી નહિ. આ પ્રમાણે ભિક્ષા રહિત રહેવા છતાં વિશુદ્ધ ધ્યાનવાળા ભગવત્ અમ્લાન મુખે રહેતા હતા ત્યારે લાકા લજ્જા અને ખેડથી આકુળવ્યાકુળ થઈ, દિવસેદિવસે વિશેષ ખેયુક્ત બની આ મહાપુરૂષને જોતા હતા.
એ અરસામાં કોશ બીપતિએ ચંપા નગરીને ઘેરી લીધી. ત્યાંના રાજા વ્રુદ્ધિવાહન ભયથી આકુળવ્યાકુળ થઈને નાશી ગયેા. કૌશ બીપતિ શતાનિક રાજાએ ચંપાનગરી લૂંટાવી દીધી. એની સેનાને પેાતાનાને જે ગમ્યુ તે મેળવીને કોશી પાછા ફર્યાં. એક ઉંટવાળાના હાથમાં રાજાની પટ્ટરાણી ધારણીદેવી અને તેની વસુમતી રાજપુત્રી સપડાઇ ગયાં. ચારણીદેવીના સૌદર્યથી દિવાના થયેલા તે ઉંટવાળાએ ધારણીદેવીને પાતાની પત્ની થવાને કહ્યું. તેના જવામમાં એ એક પતિવાળી–પતિવ્રતા ધારણીદેવી જીભ કરડી મૃત્યુ પામી ગઈ.
તેણીને મૃત્યુ પામેલી જોઇ ઉંટવાળા ગભરાયે ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “રખેને એની છેાકરી પણ મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com