________________
વિડંબના.
(૬૧). પિોતે જ એને ધ્યાનથી લેશમાત્રમાં ચલાયમાન કરીશ. તમારી આ ભરી સભામાં બેલાયલી વાણું અન્યથા કરીશ.”
પિતાની બને ભુજાઓ સભામંડપમાં ઠેકો તે સંગમ દેવતા એકદમ ક્રોધથી વક્ર નેત્ર કરતો ઉભો થઈ ગયે. એની આવી ચેષ્ટા જોઈ ઈંદ્ર વિચારમાં પડી ગયા. “અરે આ એક મગતરે એના મનમાં શું સમજે છે? એ મહાપુરૂષને તે આ પામર ચલાયમાન કરવાને શક્તિમાન નથી, પણ આ મારા ભક્તિયુક્ત વચનેને અન્યથા કરવા આ દુષ્ટ નક્કી એ મહાપુરૂષને અત્યંત વિડંબના પમાડશે, પણું અત્યારે તે લાચાર ! હું એને અટકાવી શકું છું. જે મારી શક્તિથી એને અટકાવીશ તે એ દુરાત્મા એમ કહેશે કે એ તે તમારી શક્તિથી અખંડ તપ કરે છે, છતાં એ મહાપુરૂષે તે પિતાની શક્તિ ઉપર મુસ્તાક હોય છે. હા ! આ તે ઠીક ન થયું.” પેલા સંગમસૂરને આ પ્રમાણે તપેલ જેવા છતાં શકે મૌન રહ્યા–એ દુષ્ટ સૂરની ઉપેક્ષા કરી. ભયંકર વેગથી વ્યાકુળ ચિત્તવાળે તે દેવતા, સભામંડપ છોડી આગળ ચાલ્યા.
એક નિમેષમાત્રમાં તે દેવતા એ મહાપુરૂષ સમક્ષ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર હાજર થયો. “આહા ! આવા એક પામર મનુષ્યની શક્તિનાં ઇંદ્ર કેવાં છેટાં વખાણ કર્યા ! હમણાં જ એનાં વચન અન્યથા કરી હું સ્વર્ગલોકમાં પાછા
જાઉં છું.” એણે એ મહાપુરૂષ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, સર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com