________________
અારણના શરણ.
(૫) નહિ, કદિ નહિ, હું એ અધમ સુરેન્દ્રને હવે સહન કરી શકીશ નહિ. તમે બીતા છે તે તમે અહિત્યાં જ રહે. હું એકલો એની સાથે યુદ્ધ કરવા જઈશ. એક નિમેષમાત્રમાં એને જીતી લઈશ. સુર કે અસુરને તે કે હું એક જ ઈદ્ર હૈ જોઈએ. એક મ્યાનમાં બે ખડ્ઝ રહી શકે જ નહિ.” ક્રોધથી રક્ત નેત્ર કરતાં પ્રચંડ કાયાધારી અમરેન્દ્ર વીરહાક વગાડતો ને હાથથી હાથ આમબતે પિતાના સિંહાસનથી એકદમ ઉભું થઈ ગયે. તરતજ તે પિતાની આયુધશાળામાં ગયે. એક મેટ મુગળ ગ્રહણ કરી તેને ઉંચે, નીચે, આડે ત્રણ વાર ફેરવ્યા.
મહારવરૂપવાન અને અતુલ બળવા ચમરેન્દ્ર ચરણના આઘાતથી પૃથ્વીને ફેડિતો પોતે એકલે પોતાની રાજધાનીમાંથી સુધર્મપતિને જીતવાને નીકળે. જતા એવા ચમરપતિને અસુરકુમારીઓ શૂરવીર ધારીને કામનાથી જેવા લાગી, અન્ય દેવતાઓ કૌતુકભરી નજરે જોવા લાગ્યા. સામાજિક દેવતાઓએ અન્ન ધારીને ચમરની ઉપેક્ષા કરી એ ચમરપતિ ચમચંચા નગરીમાંથી નીકળે.
અસુરકુમારનિકાયની દક્ષિણ દિશામાં આવેલી અમર ચંચા નગરને એ અધિપતિ અમરેંદ્ર, ભુજાઓના બળથી ગર્વિત થયેલે અને બીજાના પરાક્રમને નહિ જાણતો, હિતકારી સામાજિક દેવતાઓની સલાહની અવગણના કરતે
શક સાથે યુદ્ધ કરવાને નીકળે. માર્ગમાં પિતાના પૂર્વના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com