________________
અશારણના શરણુ.
(૮૩) પૂછવાને આવ્યા. “હે સ્વામી! અમે તમને સત્ય વાત કહી હતી પણ તમારા ધ્યાનમાં આવી નહિ.”
તેમના જવાબમાં ચમરપતિ બેઃ “અરે દે ! તમે મધ્યસ્થપણે શકેંદ્રને જે વર્ણવ્યું હતું તે જ તે છે, પણ અજ્ઞતાથી એ વાત મારા સમજવામાં આવી નહિ. હું એની સભામાં જે ગયે કે તરત જ ક્રોધથી ઇદ્ર મારી ઉપર વજ છેડી દીધું. એનાથી ભય પામી આજે મૃત્યુ લેકની ભૂમિને પાવન કરી રહેલા ત્રણે જગતને પૂજવા યોગ્ય ભગવંતને શરણે ગયો, તે જ હું જીવતે રહ્યા, ને ઈ મને છોડી દીધો જેથી હું અહિં આવ્યો છું. તે ચાલો! આપણે બધા એ મહાપુરૂષ આગળ ભક્તિથી સંગીત કરી વંદી નમસ્કાર કરીએ આપણે હર્ષ, આનંદ પ્રગટપણે વ્યક્ત કરીએ.”
તે પછી ચમરેંદ્ર પિતાના પરિવાર સહિત એ મહાપુરૂષને વંદન કરવાને આવ્યું. ભકિતથી ભગવાનને વારી એમની આગળ સંગીત કરવા માંડયું. ચમર ભગવંત આગળ પિતાની મહાશક્તિ વ્યક્ત કરી સંગીત કરી પરિવાર સહિત પિતાની નગરી તરફ ચાલ્યા ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com