________________
(૮૨).
મહાવીર અને શ્રેણિક લાગે “હે ભગવન્! તમારું શરણું પ્રાણીઓને કેવું અમેઘ સુખ આપનારૂં છે, એ તે પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ સમજાય છે. ખચીત તમે અશરણના શરણુ છો. જગતમાં તે કષાયોથી ભરેલા સમર્થ પુરૂષે પણ નિરાધાર છે. એ નિરાધારના તમે આધાર છે. તમારે શરણ આવતાં આ સંસાથી મુક્ત થવાય તે પછી આવાં તુચ્છ ફળનો તે શું હિસાબ છે? હે સ્વામી! પૂર્વે અજ્ઞાનતાથી મેં બાળતપ કર્યું હતું, તેથી જ આ અજ્ઞાનતારૂપ અસુરેદ્રપણાનું ફળ મને મળ્યું અને એ અજ્ઞાનતાથી જ આવે અનર્થકારી પ્રયત્ન મેં આદર્યો હતો કે જેથી મને પિતાને જ એમાં ગેરલાભ થયે ને આપને શરણે આવ્યા તે જ સલામત રહ્યો. જે પૂર્વ ભવે જ તમારું શરણ અંગીકાર કરીને તપ, જપ, ધ્યાન વગેરે ક્રિયાઓ કરી હતી તે અચુદ્ર કે અહમિંદપણાની સમૃદ્ધિ મને મળી હોત, અથવા તે આપના શરણથી મક્ષની અનંત લક્ષ્મી મળે છે તે આ ઋદ્ધિ તે કોણ માત્ર છે?” એ મહાપુરૂષની ભક્તિપૂર્વક સ્તવના કરી, નમી અસુરેદ્ર પિતાની રાજધાની ચમચંચા નગરીમાં આવ્યા. પરાજ્યવડે લજાથી અધોમુખવાળો ચમરેંદ્ર સિંહાસન ઉપર બેઠે, પણ અત્યારે એનામાં ઉત્સાહ નહેતા, હર્ષ નહોતે, પૂર્વનાં એ તેજ, ગૌરવ, પ્રજા સર્વે કંઈ અત્યારે હરાઈ ગયાં હતાં.
એના સામાજિક દેવતાએ અમરેંદ્રનું સ્વાગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com