________________
(૮૦)
મહાવીર અને શ્રેણિક. અમરાસુર તડતડ શબ્દ કરતું, અગ્નિ વરસાવતું વજને આવતું જોતાં જ ભયથી વ્યાકુલ થયેલે અધોમુખવાલે થઈ ગયે, અને તત્કાલ ચિત્રથી ચમરીમૃગ ભાગે તેમ ત્યાંથી પલાયન કરવાને પાછા ફરતે એ મહાપુરૂષને શરણે આવવાની ઈચ્છાથી ત્યાંથી ભાગ્યે. એને ભયથી ભાગતો જોઈ દેવતાઓ એનું ઉપહાસ્ય કરવા લાગ્યા.
મહાપ્રચંડ દેહ ધારણ કરીને આવ્યો હતો પણ નાસતા સમયે લઘુદેહ ધારણ કરી ત્વરાથી નાસવા લાગ્યા. વજ એની પાછળ પડ્યું. આગળ ભયથી નાસભાગ કરતા ચમરની પાછળ વા અગ્નિના તણખા ખેરવતું ચમરને પકડવાને ધણ્યું.
વજી છોડ્યા પછી સહમપતિને એકદમ વિચાર થયો. “કેઈપણ અસુરની અહીં સુધી આવવાની પોતાની શક્તિ નથી, છતાં આ અસુર અહિં સુધી આવ્યો તેથી કદાચ કઈ કોઈ સમર્થ પુરૂષનું શરણ લઈને આવ્યું હશે.” ઈંદ્ર અવધિજ્ઞાનરૂપી નેત્રથી જોયું તે જણાયું કે “ચમર આ મહાપુરૂષનું શરણ લઈને આવ્યું હશે ને પાછે એમને જ શરણે ગય છે. અરે ! હું માર્યો ગયો. ખચિત મારૂં વજી એ મહાપુરૂષને અડચણ કરશે.” તરતજ ઇંદ્ર વેગથી વજને પકડવાને વજીને માગે ધસ્યો. આકાશમાંથી એક બીજાને પકડવાને વેગથી અધેભાગે ચાલ્યા. આગળ ચમરે, તેને પકડવાને પાછળ પડેલું વજી, અને તેને પકડવાને વેગથી ધસ્યા આવ
તે સોહમપતિ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com