________________
વિમના.
( ૬ )
પાણી ન મળ્યાં તે મારી જ શક્તિના પ્રભાવ હતા. હવેથી આપ ભિક્ષા માટે નગરમાં જાઓ અને નિર્દોષ એવી ભિક્ષાને ગ્રહણ કરે.. ’
એ મહાપુરૂષને પ્રણામ કરી સંગમ મિલન મુખે પશ્ચાત્તાપ કરતા ઇંદ્રપુરી તરફ ચાલ્યેા. નિરાશ થઈ એને જતા જોઇ એ મહાપુરૂષની આંખમાંથી દયાનાં આંસુ પડયાં. આટઆટલી વિડંબના કરનારા તરફ પણ એ લેાકેાત્તર પુરૂષની દયાભરી જ વૃષ્ટિ હતી. “ અરે ગરિબ બિચારા ! છ-છ માસપ ́ત અણે મારી સેવા કરી છતાં મારાથી એને તે કાંઇ લાભ પ્રાપ્ત ન થયા.
""
પણ આટલે બધા વખત મહીં સુધર્માં સભામાં શું ? છ--છે માસપંત આ મહાપુરૂષની થતી કદના શક્રેન્દ્ર પેાતાની સભામાં બેસી જ્ઞાનથી જોયા કરતા હતા પણ થ કરી શકે ? એ દેવલેાકના ગાન, તાન, સંગીત, અંગરાગ અધું નરમ પડી ગયું. ઇંદ્રસહિત દેવતાએ મનમાં ખેદ્ય ધારણ કરતા સમય પસાર કરવા લાગ્યા. શકેદ્ર તા ભારે ગમગીન થઈ ગયા. ' અરે! આ મહાપુરૂષની કદ નાનું મૂળ કારણ હું છું. મેં જ્યારે એમની પ્રશંસા કરી ત્યારે જ આ અધમ કોપાયમાન થયેા. ” શકેઃ દુઃખી દુઃખી થઇ ગયા. ભગવાનનુ દુ:ખ જોતાં જોતાં એમણે છ માસ શેક્રમાં જ નિમન કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com