________________
વિડળના.
( ૧૦ )
""
કરો ! રક્ષા કરા ! ” છતાં એ મહાપુરૂષ તે ધ્યાનમાં જ
મગ્ન રહ્યા.
“ અરે પરાપકારસિક ! કંઇ નહિ તે અમારી ઉપર ઉપકાર કરવાની ખાતર અમને સ્વીકારા ! આ કામરાજની પીડા થકી ખચાવા ! અમારા અંતરમાં મદનની જવાળાઓ પ્રગટી રહી છે તેને શાંત કરે ! અમારી ઉપર ઉપકાર કરા ! તમારા જેવા સુજ્ઞ પુરૂષને અમે વિશેષ શુ કહીએ ?”
“ શામાટે તમે અમારી સામે નજર પણ કરતા નથી ? અરે! આટલા નજીવા ઉપકાર કરવા જેટલી તમારા હૃદયમાં ઉદારતા નથી, તે જગત ઉપર ઉપકાર તમે શી રીતે કરી શકશે। ? હે પ્રાણનાથ ! તમારી કઢારતા છેાડી દ્યો. મધુર સ્મિત કરી અમને આલિગન આપી અમારા મનેારથ પૂરી દ્યો. ! ”
એ અસાઓના હાવભાવ, વિલાસા, ચાટુ વચન, સંગીતાદિક સર્વ કઇ ચેષ્ટાઓ એ મહાપુરૂષની આગળ વ્યર્થ ગઇ. આખરે નિરાશ થઈ તે પાછી ફ્રી.
*કત એક જ રાત્રિમાં એવી રીતે એ સંગમદેવે વીશ ચાટા ઉપસર્ગ કયો, છતાં પણ આ મહાત્માના ધ્યાનને સ્ખલિત કરી શકયા નહિ ત્યારે એણે વિચાર કર્યાં. “ખરે ! મા કોઈ અજબ શક્તિવાળા હાવાથી મારા બધા પરિશ્રમ વ્યર્થ થયા. હવે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઇને હું છું માં લઇ સ્વમાં જાઉં ? હવે તા ભલે એની સાથે જ રહું ને કોઇપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com