________________
(૬૮ )
મહાવીર અને શ્રેણિય.
છળ મેળવીને એ મુનિને Àાશ પમાડું તેા જ મારી પ્રતિજ્ઞા સફળ થાય. અન્યથા બીજા દેવતાઓને હું શું સુખ અતાવું ? ”
પ્રાતઃકાળ થતાં પ્રભુએ—એ મહાપુરૂષે ત્યાંથી આગળ ચાલવા માંડ્યુ, પેલા સંગમ સુર પણ એમની પાછળ રહ્યો. છ માસપયત એમની પાછળ કર્યા પણ એ મહાપુરૂષના પરિણામ ભગ્ન કરી શકયેા નહિ. એના સર્વાં પ્રયત્નો થય ગયા. “ અરે છ-છ માસ ત દેવલેાકના અનુપમ સુખ છેડી. આ મહાપુરૂષને ભ્રષ્ટ કરવા એની પાછળ ભમ્યા, પણ એ મહાપુરૂષ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ ને હજી હુ લાંમા સમયપર્યંત ઉપદ્રવ કરૂ છતાં એ ખચીત પેાતાના ધ્યાનથી ચલિત થશે નહિ. પર્વતને તાડવામાં હાથી જેમ નિષ્ફળ થાય તેમ મારા બધા પ્રયત્ના આમને વિષે નિષ્ફળ થયા. ” તે પછી મનમાં લજજા પામતા, પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલા તેં સંગમ સુર મલિન મુર્ખ એલ્યે: “ હું મહાત્મન્ ! શક્રેન્દ્રે સુધર્મા સભામાં સમસ્ત દેવા આગળ જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ અદ્વિતીય શક્તિવાળા તમે છે. તેમના વચન ઉપર શ્રદ્ધા નહિ કરીને મેં તમને ઉપદ્રવ કર્યો તે માટે હું ક્ષમાનિધાન ! મારા અપરાધ ક્ષમા કરો. તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છે.. હું ભ્રષ્ટપ્રતિજ્ઞ છું. મેં આપની કાઈના કરી તે સારૂં કર્યું નથી, આપને ઉપસર્ગ કરવા છેાડી દઇ હું હવે સ્વર્ગ લાકમાં જાઉં છું. તમે સુખપૂર્વક આહાર-પાણી ગ્રહણુ કા. છ-છ માસપત આપને શુદ્ધ આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com