________________
પ્રકરણ ૧૦ મુ
•
અશરણના શરણુ
(C
અહા ! આ માનવભવમાં મારે સુખની શી કમીના છે? ધન, દૌલત, આબરૂ, ઇજ્જત, વૈભવ, ઠકુરાઇ સ કંઇ આજે મને પ્રાપ્ત થયાં છે. સ્રી, પુત્ર, નાકર, ચાકર, કુટુંબ પરિવારની પણ કયાં ન્યૂનતા છે? આવા સંસારના સુખાના ઉપભાગ કરતાં પાણીના પ્રવાહની માફક જીંદગી ચાલી ગઇ. ચુવાની ગઈ ને વૃદ્ધાવસ્થાનાં આમંત્રણ પણ આવી ગયા. દીર્ઘકાલપ ત માનવભવનુ સુખ ભેગયુ. એ મધા કાના પ્રભાવ છે ? પૂર્વે કરેલા સુકતાને. પૂર્વે કોઇ મારુ પુણ્ય કરેલુ તેના ફળ તરીકે આ ભવમાં સોંપૂર્ણ સુખ ભાગળ્યું; પણ હવે આવતા ભવને માટે શું? પૂર્વનું પુણ્ય તેા ખલાસ થવા આવ્યું, માટે હવે મારે જાગૃત થવુ જોઇએ. હજી પણ અવકાશ છે તે સગાંસંબંધી વગેરેની અનુજ્ઞા મેળવી હું કાઈ માટું તપ કરૂ કે જેથી આવતા સવમાં પણ મને સંપૂર્ણ સુખ મળે.” ઇત્યાદિક વિચાર કરતા એક ગૃહસ્થ પુરૂષ પાતાની શય્યામાં પડ્યો પડ્યો માટા પ્રભાતના વિચારમાં–ઉંડા વિચારમાં ગરક હતા. ત્રણ પ્રહર રાત્રી વહી ગઇ હતી, ચતુર્થ પ્રહર પણ પૂરા થવાની તૈયારીમાં હતા. એવા સમયમાં વિદ્યાચલની તળેટીમાં આવેલા ખીલેલ નામના ગામમાં પૂરણ નામે એક સંપૂર્ણ સુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com