________________
મહાવીર અને શ્રેણિક દરેક સાધન ખડાં કર્યો, અનેક મીઠાં વચનથી, અંગની ચેષ્ટાઓથી એમને અલાયમાન કરવાને પોતાની સર્વ શક્તિઓ ખચી નાખી. કેઈ દિવ્ય સ્વરવડે અનેક રાગરાગણીઓ ગાવા લાગી, કઈ મૃદંગ, વાજિંત્ર, ચપટી, તાલ આદિ બજાવવા લાગી, કેઈ આકાશ અને પૃથ્વીમાં ઉછળતી અનેક હાવભાવ અને દષ્ટિભાવ બતાવતી નૃત્ય કરવા લાગી, કઈ અંગમરોડથી કંચુકીના બંધને તેડતી અને ભુજાએના અભિનયે બતાવતી હદયપ્રદેશને પ્રગટ કરવા લાગી, કેઈ નાભીમંડળને બતાવતી તે કઈ અને અન્ય દઢ આલિંગન કરવાવડે લેભાવવા લાગી, કેઈ પિતાના ઉત્તરીય વસ્ત્રને ખેલાયમાન કરતી નિતંબ પ્રદેશે બતાવવા લાગી, કોઈ પોતાના પુષ્ટ સ્તનવાળા વક્ષસ્થળને વારંવાર બતાવવા લાગી, કેટલીક એમને મિષ્ટ વચનથી લેભાવવા લાગી: “હે નરશ્રેષ્ઠ! ચાલી ચલાવી અમે તમારી આગળ પ્રેમની ભિક્ષા માગવા આવીએ છીએ તે શા માટે ઉપેક્ષા કરે છે. અમારા જેવી સુંદરીઓ મોટા ભાગ્યે જ મળે છે તે અમારો સ્વીકાર શા માટે કરતા નથી?” - “અરે મુનિ ! આવું તપ કરવાનું ફળ પણ સુંદરીઓને સમાગમ જ છે, અને તે ફળ આપવાને અમે સ્વર્ગમાંથી અહીં આવ્યા છીએ તે અમારી સાથે ભેગ ભેગવી આ જીવનની સાર્થકતા કરે. અરે જુઓ ! જુઓ! કામદેવ અમને પીડી રહ્યો છે. હે મહાપુરૂષ! એનાથી અમારી રક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com