________________
વિડંખના.
( ૩ ) અરે સૌભાગી ! નદિવન પણ કરી જાય તે પુત્રો તા એ જ
આવાં દુસહુ કષ્ટ સહન કરવાં પડે છે ? અમારી અવગણના કર ના ? તારા ભાઇ અમને તજી ગયા ને તુ પણુ અમારી ત્યાગ પછી આ અવસ્થાએ અમારે કાનુ શરણુ ? કે જે માતાપિતા ઉપર શક્તિમાન હાય. ” એવા અનેક કલ્પાંતા એ મહાપુરૂષ આગળ તે કરતાં, પણ પરમા તત્ત્વને જાણનારા આ મહાપુરૂષના હૃદયની પેલા તુચ્છ સંગમસૂરને કયાંથી ખબર હાય ? જેનું જ્ઞાન, તપ, અશ્વ, શક્તિ, વૈભવ અને ઠકુરાઇ અપૂર્વ છે એવા એ નરશ્રેણ આવા ક્ષુદ્ર પ્રયાસેાથી ચળે ખરા કે? જે આખા જગતના ઉપકાર કરવામાં સમથ છે, બધા વિશ્વની મનેાવાંછના પૂરનારા છે અને સંપૂર્ણ તત્વના જ્ઞાનાપુરૂષ છે તેની પેલા ક્ષુદ્ર દેવને કયાંથી ખબર હાય?
- વિધવિધ પ્રકારની શક્તિઓ નિષ્ફળ ગઈ હવે શુ કરવુ ? ' સંગમસૂર વિચાર કરવા લાગ્યા. કઈક યાદ આવતાં તે વિમાનમાં બેસી પેાતાનું દેવપણાનું મહાન્ ઐશ્વય વિષુવી એ મહાપુરૂષ આગળ પ્રગટ થયા. “અરે નરશ્રેષ્ઠ ! તમારા ઉગ્ર તપથી, તમારી અપૂર્વ શક્તિથી હું' પ્રસન્ન થયા છુ. તા મારી પાસે કંઇક માગેા. કહા ? હું' તમને શું આપુ? તમારા મનમાં જે અભિલાષા હોય તે વ્યક્ત કરે. એમ ન સમજશે! કે હું નહિ આપી શકીશ. તમારી જે કઈ ઇચ્છા હશે તે સ`હું આપી શકીશ. અમે દેવતાઓ સર્વશક્તિમાન છીએ. સર્વે કઈ આપવાને સમર્થ છીએ. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com