________________
રામનું સ્વપ્નું ભરતને ક્ળ્યુ.
( ૧૧ )
મને એની પરવા નથી. કયારે મારા પ્રિયતમ આવે ને એમની સાથે હું ચાલી જઉ-ભાગ્યશાળી થાઉં. ' ઇત્યાદિક વિચાર કરનારી ખળા સુજેષ્ઠા સુરગના દ્વાર આગળ. મગધરાજના આગમનની રાહુ જોતી ઉભી હતી. વાટ જોતાં જોતાં એની આંખાય થાકી ગઇ. “સમય તે થઇ ગયેા. કેમ હજી નહિ આવ્યા હોય ? આવાં ગુપ્ત કાર્યાં તા ઝટ થવાં જોઈએ. વાર લાગવાથી ઉલટી એમાં હાનિ પેદા થાય છે. ક્રાણુ જાણે કેમ વાર થઇ હશે ? જરૂર આવવા તેા જોઈએ.
p
સુજેષ્ઠા વિચાર કરતી હતી એટલામાં ચેલ્લા આવી પહાંચી. બન્ને એને મગધરાજ આવે કે તેમની સાથે રથમાં એસી પલાયન કરી જવાને તૈયાર થઇ આતુરતાથી રાહ જોવા લાગી. એટલામાં કંઇક અવાજ આવ્યા. બન્ને એના વ્યાકુળ ચિત્તે જોવા લાગી તા ઘેાડીકવારે ગુફામાંથી આસ્તે આસ્તે અવાજ આવતા હાય એવા ભાસ થયા, ને જોતજોતામાં મગધરાજ શ્રેણિક નરપતિ પાતાના અંગરક્ષકે સાથે રથમાં એસીને ત્યાં આવી પહોંચ્યા. સુરંગના દ્વાર આગળ આવતાં જ શ્રેણિક રથમાંથી ઉતરી પડ્યો. બન્ને એના ઉભી હતી ત્યાં મંદમંદ ડગલાં ભરતા તેમની પાસે આન્યા.
સુજેષ્ઠાએ ચિત્રપટને અનુસાર શ્રેણિક નરપતિને આળચા ને આવા સુંદર સૌભાગ્ય યુકત પતિના સમાગમ પામી સુજેષ્ઠા બેહુદ ખુશી થઇ. નરપતિને જોઇ શરમથી નીચે જોયુ. “ વાહ ! ચિત્રપટમાં મેં જેવું રૂપ જોયું હતું એનાથી રેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com