________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૫) ઘણે શેક કર્યો પણ હવે શું થાય? આવેલી બાજી તે હારી ગઈ હતી. આ તે રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એવી વાત થઈ ગઈ. હવે ઉપાય ન હતે.
સંસારના પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવવાથી સુકાને હવે સંસાર પર વૈરાગ્ય આવ્યું. એ દગાર વિષયે ઉપરથી એનું ચિત્ત ઉઠી ગયું. એણે પિતાનું મન ત્યાગ તરફ વાળ્યું. તપશ્ચર્યા તરફ દિલ પરેવ્યું. અનુક્રમે પિતાજીની અનુમતિ મેળવી સુઝાએ દીક્ષા ગ્રહણ કરી પિતાની કરેલી પ્રતિજ્ઞા સફળ કરી.
મગધરાજ શ્રેણિકનરપતિ રથમાં બેઠેલી ચેલ્લણને સુજેઠા! સુજેષ્ઠા! કહી બેલાવવા લાગ્યા, પણ ચેટલણ બેલી:
સ્વામિન્ ! હું કાંઈ સુજેષ્ઠા નથી, કિંતુ એની નાની બેન ચિલણ છું.” ચેલણાને પણ આ પતિ મળવાથી હર્ષ અને બેનના વિગથી શેક થયે.
તું ચલણા છે કે સુજેષ્ઠા ! તું કાંઈ સુજેષ્ઠાથી ઉતરતી નથી. તું પણ એના સરખી સ્વરૂપવાન છે. મારે મન તે તું પણ સુજેઠા છે.” શ્રેણિકનરપતિએ ચેલણને સંતોષી.
ચેલણનું હરણ થતાંની સાથે જ પેલે વણિકકુમાર વિશાખાના દરબારની નજીક રહેલે તે તરત જ ત્યાંથી રાજગ્રહને માર્ગો પડી ગયો. પિતાનું રૂપ પરિવર્તન કરી
રાજગૃહમાં જઈ પિતાના પિતાને મળ્યો. શ્રેણિક રાજાએ મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com