________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૩), રથમાં બેઠેલી ચેલ્લણને સુએઝા ધારી શ્રેણિકે તરત જ રથને પોતાના નગર તરફ રવાના કર્યો. એની પાછળ એના બત્રીશ અંગરક્ષકો પણ પોતપોતાના રથ ચલાવવા લાગ્યા.
ડીવારમાં સુજેછા આવી પહોંચી તો કોઈ લેવામાં આવ્યું નહિં. પિતે એકાકી જેઈ વિલખી થઈ ગઈ. “અરર ! આ તો બધે ખેલ બગડી ગયે. શું ધાર્યું હતું ને શું બની ગયું. બકરી કાઢવા જતા ઉંટ ઘુસી ગયું. ભત્તર લેવા જતાં બેનને પણ ઈ બેઠી. દેવે ભુંડી કરી હવે શું કરું?”
તરત જ એણે બૂમ બૂમ પાડવા માંડી: “અરે! કઈ દેડે, દોડે ! મારી બેન ચેલણાને કેઈ ઉપાડી જાય છે. પકડો ! પકડે!!”
સુકાની બૂમરાણથી આ રાજદરબાર ગાજી રહ્યો ચેટકનરપતિ તરત જ પુત્રીની બુમ સાંભળીને શસ્ત્ર સજી ત્યાં સુરંગ આગળ ધસી આવ્યો, પણ તેને સારથિ વીરંગક મહાબળવાન હતુંતેણે કહ્યું: “સ્વામિન્ ! આવા શુદ્ર કાર્ય માટે આપનો પ્રયાસ છે? હું એ ક્ષુદ્ર શત્રુને જીવતે કે મુ પકડી આપના ચરણમાં હાજર કરીશ.” ચેટકનરપતિએ વિરંગકને આજ્ઞા આપી.
વીરંગક તરત જ શસ્ત્રાસથી સજિજત થઈ સુરંગની અંદર ઉતરી પડ્યો. વેગથી ધસમસ્તે. વિરંગક પિલા રથની નજીક આવી પહોંચે એટલે શ્રેણિકનરપતિ તેમની સામે
યુદ્ધ કરવાને આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com