________________
શ્વેતાંખી નગરીમાં.
(૪૭)
સહન કો વગર કર્મોના ક્ષય નથી. કના ય વગર કાર્યની સિદ્ધિ નથી, માટે કંઇક ઉપસર્ગા થાય તેા જ સત્વર કાર્ય સિદ્ધ થાય. જો કે તપશ્ચર્યાથી પણ કાર્ય સિદ્ધ તેા છે જ છતાં તપશ્ચર્યા કરતાંય આકસ્મિક જે ઉત્પાત થાય છે તે જે ક્ષમાપૂર્વક સહન કરવામાં આવે તેા તેથી જલ્દી કા સિધ્ધ થાય છે ” એવા વિચાર કરી એ મહાપુરૂષ ત્યાંથી આગળ ચાલ્યા. સંસારમાં બધાય સરખી પ્રકૃતિના મનુષ્યા હાતા નથી. કેાઇને ક્ષમા ગમે છે, ફાઈને કલેશ-વઢવાડ–તાકાન ગમે છે, કાઇને શાંતિ ગમે છે. તા કેાઈને વિના કારણે પણ ખીજાને હેરાન કરવુ એમાં મજા પડે છે. તે બધી જગતની વિચિત્રતા છે.
ܕ
બરાબર એ જ રસ્તેથી જયાતિર્વિદ્યાના જાણુ એક પંડિત ત્યાંથી નીકળ્યો. એ નરશ્રેષ્ઠના ચરણન્યાસનાં ચક્રાદિકના ભૂમિ ઉપર પડેલા ચિહ્ન જોઇ પેલે સામુદ્રિક વિચાર કરવા લાગ્યું. “ ખચીત આ માર્ગે થી કેાઈ ચક્રવત્તી ગયેલા જણાય છે. તેઓ હાલમાં જણાય છે તે એકાકી. શું ત્યારે એમને રાજ્ય નહિ મળ્યું હાય ! અથવા તા કોઇએ પ્રપંચથી પડાવી લીધું હશે ? આવા એકાકી ચક્રવતી પણ સેવા કરવા ચેાગ્ય છે. અત્યારે એકલા ડાવાથી તેઓ જરૂર સેવકને ઇચ્છતા હશે, માટે હું તેમની સેવા કરૂ કે જેથી મારૂ ભવનું દારિદ્ર ઝટ દૂર થઇ જાય.” એમ વિચાર કરતા એ સામુદ્રિક ઉતાવળે પગલે આગળ ચાલ્યા તે આગળ કોઇ ગામની નજીક અશેાક વૃક્ષની નીચે એ નરશ્રેષ્ઠ પ્રતિમા ધારીને ઉભા હતા. તેમને જોઇ પેલે સામુદ્રિક વિચારમાં પડ્યો : “ આહા ! આ હું શું જોઉં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Τ