________________
પરોપકારને માટે
(૪૧) કેટલીક ગોવાલણેએ દૂધ, દહી અને ઘીથી એ સપનું પૂજન કર્યું. એક વખત ભયંકર સર્પ અત્યારે આ મહાપુરૂષના દર્શનથી શાંતરસમાં નિમગ્ન થઈ પિતાની કાયા ઉપરથી પણું મમત્વ રહિત થયે.
સપને શરીરે દૂધ, દહી વગેરે પડેલ હોવાથી એની ગંધથી આકર્ષાઈ તીક્ષણ મુખવાળી કીડીઓ ત્યાં આવી. કીડીઓએ દૂધ, દહી અને ઘીનું ભક્ષણ કરતાં સપનું શરીર ચારણીના જેવું છિદ્રવાળું કરી દીધું. કીડીઓના અનેક ચટકાઓને સહન કરતો સર્પ પિતાના પૂર્વના કૃત્યે યાદ કરી પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યાઃ અહા ! મને આટલું દુ:ખ થાય છે તો પછી મેં હજારે જીના પૂર્વે ભાગ લીધા છે તેમને કેવું દુઃખ થયું હશે ? અરે, તેમના મરણકષ્ટ આગળ મારૂં દુખ શા હિસાબમાં છે ? આ કીડીઓ તે બિચારી મારા ઉપર ઉપકાર કરનારી છે. જે જે ભયંકર વેદનાઓ મારે આગામી કાળે નરકમાં જઈને ભેગવવાની હતી તે આ લેકમાં જ હિસાબ ચૂકતે કરે છે, માટે મારી ઉપર એ અનુપમ ઉપકાર કરનારી આ અલ્પ બળવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહિ.” એમ ચિંતવતો તે સર્પરાજ દુસ્સહ વેદનાઓને સહન કરતે છતાં પણ પિતાનું શરીર જરા પણ હલાવ્યા વગર એમ જ પડી રહ્યો.
પંદર દિવસ પર્યત એવી દુસહ વેદનાઓને સહન કરતે અને શાંતરસને નિધિ તે સર્પ મૃત્યુ પામી આ મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com