________________
(૪૨)
મહાવીર અને શ્રેણિક. પુરૂષના પ્રાસાદથી નરકમાં જવાને બદલે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે-ભવિતવ્યતાને યોગ્ય નરકને બદલે તે આઠમી સ્વર્ગભૂમિને અતિથિ થયા.
લગભગ બાર બાર વર્ષના લાંબા કાળાવધિથી આ બંધ પડી ગયેલો તાંબી તરફ જવાને રસ્તે આ મહાપુરૂષના પ્રભાવથી ખુલ્લે થયે. લોકોને માર્ગ નિષ્કટક થયે, સર્પ ભયંકર સર્ષપણાને ત્યાગ કરી શાંતરસમાં નિમગ્ન થઈ પિતાનું કાર્ય સાધી ગયે. એવી રીતે આ મહાપુરૂષના પ્રભાવથી એક સાથે બે કામ થયા.
જગતમાં જેનું જીવન પર પકારને માટે છે તેઓને પિતાના વાર્થની લેશ પણ દરકાર હોતી નથી. જેઓને પિતાને વાર્થ હોય છે તે પરોપકાર સાધી શકતા નથી. આવા પરોપકારી પુરૂષે તે જગતમાં ભાગ્યેગે જ જન્મ લે છે. પછી એ મહાપુરૂષ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા.
દર વરસે રૂ. ૩) માં ઐતિહાસિક નવીન ચાર પુસ્તક હજાર ઉપરાંત પાનાના મેળવવા વાંચનમાળાના ગ્રાહક થવા આઠ આનાની ટીકીટ બી.
- જન સસ્તી વાંચનમાળા-પાલીતાણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com