________________
( ૪૦ )
ક્ષમા યાચતા હોય, કરેલી ભૂલાનું પ્રાયશ્ચિત કરતા હાય તેમ એ મહાપુરૂષના ચરણ આગળ આળેાટવા લાગ્યા. પેાતાના જીવનભરનાં પાપ મૃત્યાથી ઉદ્વેગ પામ્યા હાય તેમ હવે ફરીથી એવા પાપકૃત્યેા ન કરવા મનમાં સંકલ્પ કરવા લાગ્યા.
મહાવીર અને શ્રેણિક.
·
પ્રશાંત થયેલેા તે સર્પ એ મહાપુરૂષને પેાતાના અપરાધા ક્ષમાવતા હવે ફરીથી એવા અપરાધ ન કરૂં' એવી જાણે પ્રતિજ્ઞા કરતા હાય ને જાણે સંસારનો ત્યાગ કરતા હોય તેમ તેણે પાતાનુ` માતુ રાડામાં રાખી આખુ શરીર બહાર રહેવા દીધું. એ રીતે સમતારૂપ રસનું પાન કરતા તે પ્રાયશ્ચિત કરવા લાગ્યું.
આ મહાપુરૂષને આ ભય’કર અટવીમાં કુશલક્ષેમ જોઇ વટેમાર્ગુ આ તેમજ ગેાવાળે આ રસ્તેથી આવાગમન કરવા લાગ્યા. આ મહાપુરૂષથી સપના જુલ્મ શાંત થયેલા જોઈ સ વિસ્મય પામી ગયા. રાડાની અંદર મુખ રાખીને રહેલા પહેલા વિષ સર્પથી મીતા ગેાવાળીયાએ વૃક્ષના અંતરમાં સ ંતાઇ અને જોવા લાગ્યા. વિશ્વાસ આવતાં ધીરે ધીરે લાકડીઆવડે એને અડવા લાગ્યા, છતાં પણ એના શાંત સ્વભાવ જોઇ ગાવાળીયાએ વિસ્મય પામી ગયા. આ નહિ બનવા ચાગ્ય ફેરફાર જોઈ આ મહાપુરૂષને ધન્યવાદ દેવા લાગ્યા. એમના ઉપર પૂજ્યબુદ્ધિ ધારણ કરવા લાગ્યા. આ વાત્તાં આજુબાજુ ફેલાતાં લેકે આ સર્પના દશ ન કરવાને ત્યાં આવવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com