Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનંરત્ન શ્રમણેાપાસિકાઓ વિશેષાંક
સામાન્ય રીતે સ્ત્રીઓને માટા ભાગે પેાતાના ઘરની-પરિવારની−હેવાની ચિ'તા સિવાય બીજી ચિંતા હૈતી નથી. કાં તે પેાતાના શરીરના દ-રાગ વગેરેની ચિંતા હાય, કાં પુત્ર કે પતિના સબંધમાં ઉદ્વેગ હોય, અગર બીજી કેઇ પણ આત્તિ માથે ઝઝુમતી હોય, તેના લીધે આત્મામાં અશાંતિ જ ઉભરાતી હોય, તે બધાના નિવારણ માટે ઉપામ્યા શેષતા હોય, પણ આત્મચિ'તાની વાતા કે આત્મચિંતાના વિચાાને કયાંથી અવકાશ હોય ?
શ્રમણે.પ.સિકામાં રહ્નરુપ જય'તી શ્રાવિકા પરમાત્માની પરમ અનુરાગિણી હતી, પરમાત્મા પ્રત્યે અડગ શ્રધા ધરાવનારી હતી, જીવાદિ તત્ત્વાની જાણનારી હતી. તેના સમ્યગ્દર્શનનો દીવડો ચાતરફ પ્રકાશના પુંજ ફેલાવતા હતા.
જયંતી પરમશ્રાવિકા, પરમત્માને કોઇ સ`સારી અંગત જીવનના પ્રશ્ન પૂછતી ન હતી, સસારના સુખ દુઃખ, સગવડ અગવડ-આપત્તિ સ`પત્તિ-ભરતી ઓટ વગેરેની પરિપૂર્ણ જાણકાર હતી, એટલે જીવનની મુશ્કેલીએ તેને મુ ંઝવતી ન હતી. ભારેકમી' અને લઘુકમી` કાણુ કહેવાય ? એટલા શ્રાવિ ભારેકી કેમ થતાં હશે? ભગવંતે જવામ આપ્યા
એને તા જાણવું હતુ` કાએ પૂછ્યું', ભગવન્! જીવા હૈ જયતી ?
હિ'સા જૂઠ ચારી મ`થુન પરિગ્રહ—ાધ માન માયા લાભ રાગ–ષ કલહ અભ્યાખ્યાન ચાડી ચુગલી રતિ અતિ પરપરિવદ માયા-મૃષાવાદને મિથ્યાશલ્ય એ અઢાર દાષા એવા છે જે જીવાને ભારે બનાવે છે.
જય'તી સમજી ગઇ ભારૈકસી કાને કહેવાય ? અને સમજી કે આવા કુસ'કારાથી જ આમા ભારે બને છે. માટે અહિંસા સત્ય આદિ ધર્માંનુ સેવન કરવું જોઈએ.
જયંતી શ્રાવિકાએ બીજો પ્રશ્ન પૂછયે,
ભગવન્ ! જીવાને ભવિસદ્ધિપણુ' સ્વભાવથી હશે કે પરિણામથી ? ભગવતે કહ્યુ', સ્વભાવથી જ છે, પરિણામથી નહિ',
વળી પૂછે છે ભગવન્ જો સર્વ ભવસિદ્ધિક જીવા સ્વભાવથી જ ચૈાગ્યતા વાળા હાય તા ગમે ત્યારે પણ બધા જીવા મેક્ષે જવાના
ત્યાર પછી માક્ષની ચેાગ્યતાવાળા કાઇ આ જગતમાં નહિ રહે! મેાક્ષની અયાગ્યતાવાળા એવા જ જીવા રહેવાના ને ?
ભગવંતે કહ્યુ', ના, એમ નથી. આકાશની અન ́ત શ્રોણીમાંથી પરમાણુ-પુદ્દગલ જેટલા ખ`ડ કાઢતાં કાઢતાં અન’તકાળ વીતી જાય તા પણ તે શ્રેણી કદાપિ ખાલી ન