________________
૬.
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રાણ
અથવા કાંકરાલી પાસે વટપદ્ર (મડાદ કે જાટેડા) ગામ છે ત્યાં ભિન્નમાલપુથી આવીને પટગોત્રીય શેઠ વધમાન અને તેમની પત્ની શમી વસ્યાં હતાં. તેમને વજ્રત નામે પુત્ર થયા. તેણે આ સમુદ્રઘાષસૂરિ પાસે દીક્ષા લીધી અને વાચનાચાય વીણિ નામે ખ્યાતિ પામ્યા. આ વીરગણિએ સ૦ ૧૧૬૦ માં વટપદ્રમાં આા૦ હરિભદ્રસૂરિની પિડનિયુક્તિ ’ (ગાથા : ૭૬૧) ઉપર પાતે જ રચેલી તથા અધૂરી મૂકેલી ટીકાને વીરાચાર્યે પૂરી કરી હતી. તેના જ આધારે તેમણે ‘પિડનિયુક્તિ ’ પર મીજી ‘ શિષ્યહિતા ’ નામની ટીકા (ગ્ર’૦ ૭૬૭૧) રચેલી છે. આ સમયમાં આ॰ મહેન્દ્રસૂરિ વગેરેએ ૫૦ વીરણને ચેાગ્ય આહાર-પાણી વગેરે જાણી લઈ ને તેમની સેવાભક્તિ કરી હતી. પાટણમાં વડગચ્છીંય આ॰ નેમિચંદ્રસૂરિ અને ચંદ્રગચ્છીય સકલાગમરહસ્યવેદી ચૈત્યવાસી આ॰ જિનદત્તસૂરિએ આ ટીકાનું સશોધન કર્યું હતું.
,
'
6
ચકુલ-રાજગજી—એ ચંદ્રકુલગચ્છનું બીજું નામ ‘રાજગચ્છ’ પણ છે. તેની પટ્ટાવલી ભા૦ ૧, પ્રક૦ ૩૨, પૃ૦ ૫૦૬ થી ૫૧૮ માં આપી છે, તેની વિશેષ હકીકત નીચે પ્રમાણે છે
૧. રાજગચ્છ પટ્ટાવલી
૧. આ નન્નસૂરિ—તેઓ તલવાડના રાજા હતા. એક વાર તેમણે એક ગર્ભવતી હરિણીના શિકાર કર્યાં. તે હરણીના તડફડતા ગને જોઈ ને તેમને દયા આવી, ભારે પશ્ચાત્તાપ થયેા અને વૈરાગ્યભાવ જાગૃત થયા. ગુરુની રોોધ કરતાં વનવાસીગચ્છના આચાય પાસે જઈ ને દીક્ષા લીધી. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી આચાય પદવી મેળવી, તેમની પરપરા ‘રાજગચ્છ' નામે ખ્યાતિ પામી. આ પર પરામાં મેાટા વિદ્વાન આચાર્યં થઈ ગયા. પહેલા સાત આચાર્યં સમ વાદી ૧. તાવાડા ત્યા તહનગઢ માટે જૂલા॰ ૧, પ્ર૦ ૩૪, ૫૦ ૫૯૦, ૧૯૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org