________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) એલે દેખાય છે. પણ પદ્રવ્ય તેના ગુણપર્યાયથી જે ભેદજ્ઞાનદ્રષ્ટિ થાય છે તે ભેદ જ્ઞાનકી દ્રષ્ટિ વિના, સાધ્યભૂત આત્મધર્મમાં આસક્ત થયેલું નથી. ત્યારે શાથી આત્મ ધર્મમાં આસકત થએલે જીવ સમજો, એવી જીજ્ઞાસા થતાં તેને પ્રત્યુત્તર આપે છે.
ફુદીभेदज्ञान प्रगटे लहे, प्रेमे शिवपुर पंथ ।। ग्रन्थी त्यजे द्विधा तदा, थावे महानिर्ग्रन्थ ॥८॥
ભાવાર્થ—જ્યારે દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થાય છે, ત્યારે જીવદ્રવ્ય અને અન્યદ્રવ્ય ભિન્ન છે; મન, વાણી, અને કાયાથી આત્મતત્ત્વ સદા ભિન્ન છે, એવી ભેદજ્ઞાનદ્રષ્ટિ થાય છે. ત્યારે જીવને દાસીનભાવ પ્રગટે છે. અહે આ સંસારમાં જે દેખું છું, તે સર્વ પુદ્ગલ વસ્તુ છે, આજ પર્યત મેં અજ્ઞાનદશાથી પરજડ વસ્તુને પિતાની માની, અને તેના મમત્વભાવથી સ્વભાન ભૂલ્ય, અને ચાર ગતિમાં મૃત્યે. અને પરરદ્ધિથી પુ. અહીં મારી કેવી અજ્ઞાન દશા હતી? જેમ કેઈ બાલક લાકડાની સ્ત્રીને પિતાની સ્ત્રી કપિ, તેમ મેં પિતાનાથી ભિન્ન એવી પરવસ્તુને પિતાની કપી. હવે હું પરવસ્તુમાં નહીં. મારું સ્વરૂપ તે પિતાના ગુણમાં રમવાનું છે. અને ખરૂં નિત્ય
For Private And Personal Use Only