________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર )
કુ . तत्त्वबोधना हेतु जे, सद्गुर्वादिक होय ॥ પા તેને પ્રેમથી, giviા નવ ઘોર | ૨ |
ભાવાર્થ-તત્વ જ્ઞાનના હેતુભૂત સગુરૂ મહારાજ તથા સૂત્રાદિક છે તેનું વિશેષેતઃ અવલંબન કરીને જીવ સમક્તિ રત્ન પ્રાપ્ત કરે છે. અને અનાદિકાળથી લાગેલ મિયાત્વાદિ પાપ પંકનો નાશ કરે છે. માટે ભવ્યજીવે જે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો સદ્ગુરૂ મુનિરાજનું શરણ અંગીકાર કરવું તેમના વિશ્વાસે વર્તવું તેમની મન, વચન, અને કાયાથી ભકિત કરવી. સશુરૂની આજ્ઞા સદાકાળ પાલવી. જીવન વાણી, તથા સશુરૂ તથા જીન મૂતિનું અવલંબન કરવું. જીન વાણીનું શ્રવણ સશુરૂદ્વારા કરવું. પુષ્ટ નિમિત્તાને અવલંબવાથી, આમ ઑન્નતિ શિખરે ચઢે છે.
निज परना विज्ञान बिन, क्रियाकाण्डमां रक्त ॥ भेदज्ञाननी दृष्टि बिन, नहि धर्मे आसक्त ॥७॥
ભાવાર્થ–પોતાના અને પર સ્વરૂપના જ્ઞાન વિના અજ્ઞાન દ્રષ્ટિથી બાહ્ય કિયા સમૂહમાં જે વર્તે છે, તેમાં જ એકાંતે હિત ગણું આસક્ત થએલે જીવ પોતાનું હિત કરી સકતો નથી. બાહ્ય દ્રષ્ટિથી જોતાં, ધર્મમાં આશકત થ
For Private And Personal Use Only