________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૪
પ્રવૃત્તિ હાવાથી ધર્માનુષ્ઠાના પણ નિરતિચાર થાય છે. શુદ્ધ ઉપયાગપૂર્વક પ્રમાદરહિત વસ્તુ લેવા મૂકવામાં શુદ્ધ પ્રવૃત્તિ પ્રધાન, ગભીર અને ઉદાર આશયવાળુ' (હેતુ) અનુષ્ઠાન કરે છે.
(૭) પ્રભાદૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ સમાન બેધ હાય છે. નિર'તર આત્મધ્યાનમાં જ લીન રહે છે. પ્રત્યે કરી આ દૃષ્ટિમાં બ્યના વિચારી હાતા નથી, પરંતુ આત્મસ્વરૂપમાં પરમશાંતિ સુખના અનુભવ કરે છે. આ દૃષ્ટિવાળા માટે સમાધિમાં લીન રહેવું તે જ શ્રેષ્ઠ ધર્મ અનુષ્ઠાન લાગે છે. તેઓની સમીપમાં સ્વાભાવિક વેરવાળા જીવાના વેરા નાશ પામે છે. જીવા પર મહાન અનુગ્રહ કરનારા હાય છે જે ક્રિયા કરે છે તે અવશ્ય ફલદાતા હેાય છે.
(૮) પરાષ્ટિમાં ચંદ્રમાની ચંદ્રિકા સમાન સૂક્ષ્મ બેધ હાય છે. નિરંતર આત્મ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ ધ્યાનમાં લીન રહે છે. અને વિકલ્પ રહિત હાય છે તેથી નિવિકલ્પ આત્મસુખના અનુભવ કરે છે.
આ દૃષ્ટિવાળાઓને પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ઉદયાનુસારે પરોપકારાદિ તથા પહેલાની જેમ અવશ્યફલદાતા ક્રિયાએ હાય છે, આ પ્રમાણે સામાન્ય રીતે આઠ પ્રકારે સષ્ટિ ખતાવી. અહીયા વાઢી શંકા કરે છે કે ગ્રંથિના ભેદ થાય પછી જ સષ્ટિ કહી શકાય. પણ ગ્રંથિના ભેદ તે મિત્રાદિ દૃષ્ટિમાં થતા નથી, દ્વીપ્રા દૃષ્ટિના ઉત્તરકાલમાં સ્થિરા ષ્ટિમાં થાય છે, તેા સદૃષ્ટિમાં આઠ ષ્ટિ કેવી રીતે સમજવી ?