________________
સમાધિશતક શરીર, મન, વાણી, તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ થકી નિવૃત્તિ પામી પાછા હઠે છે. પણ ઊલટા તે ત્યાગ કરવા યોગ્ય શરીરના ઉપર જ પ્રીતિ ધારણ કરે છે.
અને પ્રાપ્ત કરવા ગ્ય વીતરાગપદ તેના ઉપર દ્વેષ કરે છે, શાથી એમ કરે છે કે તે મેહાંધ છે. ૯૦.
તેમને દેહને વિષે દર્શનવ્યાપારનો વિપર્યાસ કે બને છેતે કહે છે –
આત્મા અને શરીરને ભેદ ન સમજનાર, કેઈ આંધળા અને પાંગળાને સંગ થઈ, આંધળાને ખભે પાંગળ બેસીને બંને ચાલતા હોય, તેમાં જેમ પાંગળાની દષ્ટિ તે આંધળાની છે એમ માને છે, તેમ જ આત્માને જે ધર્મ તે દેહ અને આત્માને સંયેગને લીધે દેહને આપી ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી ભિન્ન આત્મ ધર્મ છે. એવું જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કર્મમાર્ગ સન્મુખ ગતિ કરે છે. ૯૧.
બહિરાત્મને આમ થાય છે, ત્યારે અંતરાત્મા કેમ કરે છે. તે કહે છે : -
જેને દષ્ટિભેદની ખબર છે, તે પુરુષ જેમ પાંગળાની દ્રષ્ટિ આંધળાની માનતા નથી, તેમ જે દેહ અને આત્માના ભેદને જાણનાર છે, એ અંતરાત્મા તે આમાની દૃષ્ટિ દેહમાં આરોપતે નથી. આત્મજ્ઞાની શરીરને પિતાનું માને નહિ, જળ પંકજવત્