________________
ધર્મ
સ્વાનુભૂતિ
રૂપ એક પ્રસ’ગ છે. આ પ્રસંગ બ્રિટિશ મૅગેઝીન · કેરિયર ’માંથી લીધેલા છે અને સત્ય છે.
એક અમેરિકન ગૃહસ્થ આફ્રિકાની સહેલગાહે ગયા. ત્યાં તેની મુલાકાત એક જાદુગર-Witch doctor સાથે થઈ. અમેરિકનની બહુ વિનતીથી તે આફ્રિકન જાદુગરે એક પ્રયાગ કરી ખતાવેલા. અમેરિકનને તેણે કહ્યું : “તમે સિત્તેર માઈલની ઝડપે મેટરમાં ખસેા માઈલ દૂર રહેલ કોઇક શહેરમાં જા અને તમને મનપસંદ પડે તે એક ક્રિયા કરજો, જે તમા આવશે, ત્યારે કહી દઈશ.” અમેરિકન સિત્તેર માઈલની ઝડપે મેટર હુંકારી જાય છે, જેથી પેલા જાદુગર તેને પીછે ન કરે. અને એમ મસા માઈલ દૂર આવેલ શહેરમાં એ પહોંચે છે. ત્યાંના પ્રખ્યાત મેટા સ્ટારમાંથી એક લાલ પાકીટ ખરીદે છે અને ત્રણ પીળા રૂમાલમાં તે પાકીટ વીટાળી એક મેટા એકના ઝાડ નીચે ખાડા ખેાદી દાટી દે છે અને ઉપર કાળા ગાળ સાત પથ્થર મૂકે છે. પાછા ઝડપથી જાદુગર પાસે આવે છે.
જાદુગરે તેણે જે કાંઈ કર્યું હતું તે ઝીણવટથી વિગતવાર કહી દ્વીધું. લાલ પાકીટ, ઉપરના ત્રણ રેશમી રૂમાલ, એકવૃક્ષ નીચે કાળા ગેાળ સાત પથ્થરનુ મૂકવું. ખસેા માઈલ દૂર બેઠેલ જાદુગરે તે કયાંથી જાણ્યું ? ચેતનની અમાપ જ્ઞાનશક્તિના આ નાનકડા પુરાવા શુ' જડ ને ચેતનની ભિન્નતા નથી દર્શાવતા ?
જડ પદાર્થાંમાં જ્ઞાન નથી, સંવેદન નથી તેથી ચેતનથી ભિન્ન છે ને ઊત્તરતી કક્ષાનું છે તે વાત દેશકાળની મર્યાદાએ