________________
થોડાક અભિપ્રા સચોટ ઉત્તરે આ પુસ્તકમાં રજૂ થયેલા કુલ ૧૪ લેખમાંથી મળી રહે છે. તેમાં સમ્યક્ જ્ઞાનને ઉદધિ ઊમટ હાય એવી રીતે ઘણા જ બળવાન, સ્પષ્ટ અને ધારેલું પરિણામ લાવનારા વિચારે ઠેર ઠેર વેરાયેલા છે. સ્વ. શાહે આ પુસ્તકની રચના કરીને અનંત સુખના ભંડારે જિજ્ઞાસુઓ માટે ખુલ્લા મૂક્યા છે
–મુંબઇ સમાચાર
ઉત્થાન અથવા ભાગ્ય સર્જન યા નવનિર્માણ
ભાગ ૧-૨ આગમશાસ્ત્રના જાણકાર અને ગવિશારદ તરીકે વિશ્વશાંતિ ચાહક ખ્યાતિ પામેલા છે. અધ્યાત્મિક વિકાસ ગાભ્યાસ તથા મંત્રશાસ્ત્રના જિજ્ઞાસુઓ અને સાધકને માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ જણાય છે. તેનું આલેખન અનુભવી અને જ્ઞાની પુરુષના વચનાનુસાર કરવામાં આવેલ છે. વિચારબળ, મનબેન અને સંકલપબળ સહ આત્મબળને કેળવવા માટે પુસ્તકમાં બતાવેલી સાધના વિધિએ સહાયક નિવડશે. ટૂંકામાં રેગ, શેક અને દુઃખને પરિહાર કરી શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવાની આ પુસ્તક પ્રેરણા આપે છે. બીજા ભાગમાં પરમાનંદની સાધના માટે આત્મસ્વરૂપનું વર્ણન કરતાં સ્તોત્ર, શ્લેક, પદો, ભજનો વગેરે કાવ્યમય સામગ્રી આપી છે. એકંદરે વેગને વિષય સરળ રીતે સમજાવવાને આદરણીય પ્રયત્ન કરવામાં આવ્યું છે.
– મુંબઈ સમાચાર