Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 382
________________ પ્રોડાક અભિપ્રાય - જીવન સંજીવની જૈન ધર્મ વિજ્ઞાનમય છે. એ દર્શાવનાર આ પુસ્તિકા ભારતના સર્વ ગ્રંથમાં ઘણે જ પુણ્યપ્રદ અને શાંતિપ્રદ અભિગમ વિચાર એ વિદ્યુતપ્રવાહ છે અને તે પર પી. એચ. ડી.ની પાધિ પ્રાપ્ત થયા પછી વિજ્ઞાનને આગળ વધવા મે મળે. ગણુયંત્રના (Computer) યુગમાં આ ગ્રંથ જીવન જયેત અને વિચાર પ્રવાહ સરળ રીતે સમજી શકાય છે. પશ્ચિમના ભૌતિક સંસ્કારને લીધે તપ્ત માનસને શાંત, સુશીલ અને તૃપ્ત બનાવવા આ ગ્રંથમાંથી પ્રેરણા મળે છે. ખરેખર ભારતમાતાની અદ્દભુત વિચારધારાને સમાજોત્થાન માટે, સર્વ વિશ્વ માટે ઉઘુકત કરવા માટે લેખકશ્રીને અભિનંદન. - શા. જે. સ્વામિનારાયણ તા. ૭-૭–૭૨ પ્રધ્યાપક ગણિતશાસ્ત્ર ગુજરાત કોલેજ અમદાવાદ-૬ સંસારમાં સુખ કયાં છે? ભા. ૧-૨ સંસારના પ્રત્યેક માનવીને સુખ જોઈએ છે. સુખની પ્રાપ્તિ માટે તે અહોનિશ પ્રવૃત્તિપરાયણ રહે છે છતાં ભાગ્યે જ એ કઈ માનવી હશે કે જેને આધિ, વ્યાધિ અને ઉપાધિ પે કંઈ ને કંઈ દુઃખ વળગેલું ન હોય. દુઃખ શું છે? તે શાથી, ત્પન્ન થાય છે? તેની નિવૃત્તિના ઉપાયે કયા? સાચું સુખ ૬ માપ્ત કરવા માટે શા શા ઉપાય જવા? વગેરે પ્રશ્નોના

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384