________________
થોડાક અભિપ્રાયા
વિચારશક્તિના અદ્દભુત પ્રભાવ ભા. ૨-૩ મનુષ્ય પેાતાના વિચારથી પેાતાનુ' ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચાર કરીએ તેવા બનીએ છીએ. ભવિષ્ય આપણી સામે પથરાઈને પડયું છે. તેને બગાડવું કે સુધારવું એ આપણી ઈચ્છા પર નિર્ભીર છે. સતત સવિચારોથી ગમે તેવી પરિસ્થિતિ બદલી શકાય છે. જરૂરી છે તે દિશામાં પ્રમળ પુરુષાર્થ કરવાની શારીરિક તેમજ માનસિક રોગો તેમજ દુ - સનાથી મુક્તિ મેળવી શકાય છે. અને ગમે તેવું કનિષ્ક જીવન પણ સદ્વિચારથી અને દૃઢ સ’કલ્પથી ઉન્નત ખનાવી શકાય છે. તે વિષે સરળ રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવેલ છે. આજકાલ નાવેલા, સામિયકા વગેરે મનેારજન સાહિત્યો સારા પ્રમાણમાં વ'ચાય છે તેને બદલે આવું ચારિત્ર્ય ઘડતર કરનારું સાહિત્ય યુવાનાએ વધુ વાંચવુ જોઈ એ. આવા પુસ્તકા ઘરમાં અવશ્ય વસાવવાં જોઈ એ.
-જૈનપ્રકાશ
મ
વિચાર શક્તિના અદ્દભુત પ્રભાવ
સ્વર્ગ યા તે નરકનું સર્જન કરનાર માનવના વિચાર જ છે, અને જેવા જેના વિચાર છે, તેવી જ તેની કાયા અને માયા છે. માનવીની ઉન્નતિ કે અધેાગતિનું અંતગત રહસ્ય સબળ કારણ તેના વિચારો જ છે! પ્રસ્તુત પુસ્તકમાં ચિ'તા અને નિરાશાજનક વિચારેાથી સ્વાસ્થ્ય પર કેવી ખરાખ અસર થાય છે. અને સવિચારોથી અને પ્રસન્નતાથી જીવનને કેમ