________________
ઘેાડાક અભિપ્રાયેશ
સાધના ” અત્યંત જરૂરી છે. તે જૈનીઝેમનું એક વિશિષ્ટ અંગ પણ છે.
'
લેખકે આમાં સ્વાનુભવના ઘણા પ્રસંગે રજૂ કર્યાં છે. પ્રકાશન દ્વારા લેખકે, પ્રકાશકે · અધ્યાત્મ માર્ગ'ના આરાધક માટે સુંદર વિચારનીય સામગ્રી પૂરી પાડી છે. તે માટે લેખક મહાશય અભિનદના અધિકારી છે.
-સ્થાનકવાસી પુત્ર
યાગદર્શન અને યાગસમાધિ
· જૈન આગમ સાહિત્ય 'ના ઊંડા અભ્યાસી, તત્ત્વજ્ઞ આધ્યાત્મરસલીન, સર્વવિરતિ ‘ શ્રી વિશ્વશાન્તિ ચાહકે ’ આ ગ્રંથ લખ્યા છે. યાગ જેવા ગહન વિષયને શકય તેટલી સરળતાથી રજૂ કરવાના એમને પ્રયત્ન અહી બહુધા સફળ થયા છે.
‘ ચાર ગતિરૂપ સંસારના દુ:ખાથી ભયભીત થયેલા.... અને મેાક્ષના અક્ષય સુખના ઈચ્છુક....એવા મુમુક્ષુએ ’ માટે જ મુખ્યત્વે લખાયેલા આ ગ્રંથમાં ૧૬ પ્રકરણ છે.
ચેાવિજ્ઞાન' નામના પ્રકરણમાં સરળ અને લોકગમ્ય વાણીમાં ગ્રંથના વિષયની ભૂમિકા આપવામાં આવી છે.
બીજા પ્રકરણમાં ચેાગવિદ્યાને પ્રભાવ સચાટ દૃષ્ટાંત વડે બતાવાયેા છે. ત્યારબાદ પ્રકરણવાર ભક્તિયોગ, કચેાગ, અષ્ટાંગયેાગ, યમ-નિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન, સમાધિ, સાધન અને સાધનાશક્તિ, જડ-ચૈતન્યને વિવેક, મુક્તિ સેાપાન, સ'સારી અને મુક્ત થવાનું સ્વરૂપ, દિવ્ય