Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 375
________________ થડાક અભિપ્રાય સાર્થકતા શેમાં છે? વગેરે વિષયેની સુંદર છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જીવનને વિકાસ સાધવા ઈચ્છનાર દરેકને આ પુસ્તકના વાંચનથી ઉપયોગી માર્ગદર્શન મળશે. –જેન પ્રકાશ યોગદર્શન અને યોગસમાધિ લેખક વિશ્વશાંતિ ચાહક-આ લેખકના પહેલા અધ્યાત્મ વિષયના કેટલાંક પુસ્તક પ્રગટ થયેલ છે. તે ઘણું જ મનનીય અને વિચારણીય સાબિત થયા છે. જે કોઈને અધ્યાત્મ વિષયમાં રસ હોય તેમણે તેમનાં બધાં પ્રકાશને રસપૂર્વક વાંચવા જરૂરી છે. આ પુસ્તકમાં વેગનું મહત્વ, વેગથી થતા લાભે, ગની સંસ્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મદશાને આનંદ, જે જગતના કોઈ પણ પદાર્થમાં આપવાની શક્તિ નથી. સુખ કયાં રહેલું છે. અને મનુષ્ય ક્યાં શેઠે છે? ગથી મળતી આધ્યાત્મિક શક્તિ અને શાંતિ વિષે આ ગ્રંથમાં ખૂબ જ વિચારશીલ સામગ્રી આપવામાં આવેલ છે. દા.ત. (૧) ગવિજ્ઞાન, (૨) ગવિદ્યાને પ્રભાવ, (૩) ભક્તિગ, (૪) કર્મ, (૫) અષ્ટાંગ યોગ-યમ અને નિયમ, (૬) આસન પ્રાણાયમ, (૭) ધ્યાનયેગ, (૮) સમાધિગ, (૯) જડચેતનને વિવેક, (૧૦) સંસારી અને મુક્ત જીનું સ્વરૂપ, (૧૧) દિવ્ય જીવનની ચાવી વગેરે ૧૬ પ્રકરણ આપેલ છે. ધ્યાન શિબિર એ યોગસાધનાનું એક પરિબળ છે. મન, વચન અને કાયાના વેગને ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે “યેગ

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384