________________
થોડાક અભિપ્રાય યોગદર્શન અને યોગસમાધિ આ પુસ્તકના લેખક શ્રી “વિશ્વશાંતિ ચાહક” જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવા સાથે યોગ વિદ્યાનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવે છે. તેમણે વિદ્યા વિષયક કેટલાક પ્રમાણભૂત સંદર્ભગ્રંથની સહાય લઈ, જેન વેગ શાસ્ત્રોને આધારે ઉપરના ગ્રંથોનું આયોજન કર્યું છે. કેગ કોને કહેવાય? તેને પ્રભાવ શું? ગસમાધિ પર્વતનાં આઠ અંગે ઉપરાંત ભક્તિગ કર્મયોગ, ધ્યાનયેગ, સમાધિગ, વિવિધ પ્રકારના પ્રાણાયામ, દરેકની કિયા પદ્ધતિ અને તેના લાભ વગેરે વિષયે આ પુસ્તકમાં વિશદ રીતે સમજાવવામાં આવેલ છે. ગના અભ્યાસીઓ તથા સાધકોને આ પુસ્તક ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.
–મુંબઈ સમાચાર
યોગ દર્શન અને યોગસમાધિ વિશ્વઅભ્યદય આધ્યાત્મિક ગ્રંથમાળાનું આ ૧૨મું પુષ્ય છે. આ પુસ્તકમાં કેગનું મહત્વ, વેગથી થતા લાભે,
ગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મા દશાને આનંદ, સુખ કયાં રહેલું છે? અને જગતના લેકે એને ક્યાં શોધે છે? યેગથી મળતી આધ્યાત્મિક શક્તિ-આનંદ અને સુખ, સમાધિ પ્રાપ્ત કરવાની સાચી સમજ મનુષ્યજન્મની