________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ્વ સ્વરૂપની ભાવના હું સંસારની સર્વ કામનાઓથી પર છું. ઉચ્ચ વિચાર અને પવિત્ર ભાવનાઓ વડે પરિપૂર્ણ બની ગયું છું. ક્ષણભંગુર પદાર્થો પર હું આસકિત કરતું નથી. મને વિકાર અને વાસનાઓ મને પિતાના ધ્યેયથી વિચલિત નહિ કરી શકે.
મારે આત્મા મન, ઇન્દ્રિય અને શરીરનો સ્વામી છે, ગુલામ નથી. હું હવે ક્યારેય પણ વ્યાકુળ તથા ક્ષુબ્ધ નહિ બનું. મારા આત્માની સામે કેઈની તાકાત નહિ ચાલી શકે. વાસ્તવિક શક્તિ મારા આત્મામાં છે, એને કઈ દબાવી નહિ. શકે કે નહિ રેકી શકે. મારે આત્મા અપરિમિત બળવાળે છે. હું હવે રજોગુણ કે તમે ગુણને વશ નહિ બનું. સંસારના સર્વ મહાપુરુષને મહાન કાર્ય કરવાની પ્રેરણા અંતરાત્મામાંથી જ મળે છે, એથી મારે પ્રેરક પણ આત્મા જ છે. ચિન્મય આત્માની પ્રેરણાથી જ હું સર્વ વ્યયવહાર કરું છું. દુઃખ, શેક, પીડા, સંતાપને પિતાના હૃદયમાંથી દેશવટો આપું છું. પિતાના વિચારે પર પૂર્ણ અંકુશ રાખું છું. ચિદાનંદ સ્વરૂપી આત્માનું જ નિરંતર નિદિધ્યાસન કરું છું. જે પરમાત્મા આ વિશ્વનું શાસન કરી રહેલ છે તે જ મારે આત્મા છે.
૧૭ સત્ય વતની ભાવના હું વિપત્તિ, દુઃખ અને કલેશનું સહર્ષ સ્વાગત કર્યું છું. હું સારી રીતે જાણું છું કે દુઃખ, દઈ, કલેશ મારા ભલા