________________
સ્વાનુભૂતિ હું કે હું તેની મને કાંઈ સમજ પડતી નથી! “નામ શુરામ ” ભીનું પોતું ફેરવીને પાટી જેમ સાફ રાખીએ. છીએ તેમ અંતર પરથી વિસ્મરણનું પિતું ફેરવી “હું ને મારું' રૂપી ભૂલના ડાઘા સાફ કરવા જોઈએ.
જ
થથી અન્ય, શરીરથી
ભેદરે" મને આવડે
જાદુઈ ચાવી છે
સવભાવના આગળ. ભલે ફરતું રહે,
મટી મેટી વાતેમાં અધ્યાત્મિક પ્રકાશ નથી. તે તે નાનકડા સત્યમાં છે, જે કહે છે: “હું આ શરીરથી ભિન્ન છું. હું સંસારના સર્વે પદાર્થોથી અન્ય છું. પોતીકું ને પારકું પારખતાં મને આવડે છે. જીવ ને પુદ્ગલ વચ્ચે એક સરળ ભેદરેખા દોરતાં મને આવડે છે. અન્યત્વભાવના આ રીતે મિથ્યાશ્રમનાં તાળાઓ તેડવાની લોખંડી કેશ છે, જાદુઈ ચાવી છે, જૂનાપુરાણ ભ્રમનાં જાળાઓ બાળવાનું અગ્નાસ્ત્રન છે. અન્યત્વભાવના આંગળી ચીંધીને કહે છે: ઊમિતંત્ર ભલે ઉછાળા મારે, વિચારચક ભલે ફરતું રહે, સંવેદનાની મૃદુ લહર ભલે ચઢઊતર કરે, ભાવનાની ઉષ્મા ભલે વધઘટે. સંસ્કારના ચણતર ભલે દઢ થાય યા તૂટે, તારી અંદરની વૃત્તિ ને ટે ભલે બદલાયા કરે, તારી અંદરને. બહુરૂપી ભલે અનેક વેશ ભજવે, તું આમાનું કશું જ નથીકશું જ નથી. તું તે અગાધ અને એ સાર વિપૂત્ર સુદૂર રહેલ કિનારે છે, જ્યાં સૂર્ય ને ચંદ્ર વિના વહાણું વાય છે, વાદળ વિના વરસાદ વરસે છે. જ્યાં માનસરોવરમાં રાજહંસ મેતીને ચારે ચરે છે તે જોઈ સંસારના કાદવમાં રગદોળાતા જંગલી ભૂંડે ચિત્કાર કરે છે. જ્યાં હાથ વિના પખાજ વગાડાય છે ને પગ વિના નૃત્યકળા પાંગરે છે. તું વિષ્ટાને કીડે