________________
સ્વાનુભૂતિ
૩૯
અકડાયેલ જીવ, પ્યાલામાં રહેલ મલિન જળ. અને ક્ષાયિક ભૂમિકા એટલે નિળ પારદશક જળ–જડથી મુક્ત ને પૂર્ણ સ્વાત'ત્ર્યથી દીપતું ચેતન. ખીજી ક્ષાયેાપશમિક ને ઔપશમિક ભૂમિકાએ વચલી છે. આ ભૂમિકાભેદ પાછળ પણ સ્વ—પર'ના વિભાગ જેટલા વધુ વિશદ કહી શકાય તેટલી ભૂમિકા ઊંચી તે જ સિદ્ધાંત કાર્ય કરી રહ્યો છે અને એ રીતે અન્યત્વભાવનાનું જ મહત્ત્વ ગવાયુ છે.
હિંદુઓના યોગવાશિષ્ય ગ્રંથમાં ચેતનની જ્ઞાન ને અજ્ઞાનમૂલક ચૌદ ભૂમિકા જાગ્રત, સ્વપ્નજાગ્રત, જાગ્રતસ્વપ્નાદિ આપી છે, જેમાં જ્ઞાનના અર્થ જડ અને ચેતન સ્વ અને પર—જીવ અને પુદ્ગલના વિભાગ કરવાની આવડત જ લેવાયેા છે. ચેતન જેટલું. પરપદા સાથે દૂરપણુ અનુભવે છે તેટલી તેની ભૂમિકા ઉન્નત બને છે.
ગીતામાં ચેતનની નવી જ પાંચ ભૂમિકાએ બતાવી છે: (૧) ઉપદ્રષ્ટા (૨) અનુમંતા (૩) કર્તા (૪) ભુક્તા (૫) મહેશ્વર. આ પાંચે ભૂમિકામાં દેહાદિથી ભિન્ન પરમાત્મશક્તિનુ` ક્રમબદ્ધ અવતરણ સમજાવાયું છે. આ એક પછી એક ભૂમિકામાં જીવદ્રવ્ય પરમમ...ગલ શક્તિ સાથે કેમ વધુ ને વધુ અભેદ અનુભવે છે અને સ'સાર પદાથ થી કેમ વધુ ને વધુ ભેદ અનુભવે છે-બીજા શબ્દોમાં અન્યત્વભાવનાનું પ્રગટીકરણ કેમ કરે છે તે ખતાવાયું છે.
વેદાંતમાં ચેતનની પાંચ ભૂમિકાએ બતાવવામાં આવી છેઃ (૧) અન્નમય કોષ : જ્યાં શરીરને પ્રધાન ગણી અન્નને
.