________________
સ્વાનુભૂતિ છે અને તેને અનુલક્ષીને જ સર્વ યેગીમહાત્માઓએ ચેતનની ભૂમિકાઓ બાંધી છે. આ તે ગવિદ્યા દ્વારા થતા ચિત્તભૂમિના સંશોધનની વાત થઈ. પણ આપણે ચારે બાજુ પણ ચેતનની જુદી જુદી ભૂમિકાઓ દેખાય છે, જે ઊંડું વિચારતાં સ્પષ્ટપણે પ્રતીતિ કરાવે છે કે આપણે રસાયણિક દ્રવ્ય જ માત્ર નથી પણ જ્ઞાનના પૂંજ અને આનંદના પિંડ છીએ.
૧. Consciousness : જાગ્રત મનની ચેતન ભૂમિકા છે.
૨. sub-consciousness: અર્ધજાગ્રત મનની ચેતન ભૂમિકા.
૩. Unconsciousness: અજાગ્રત મનની ચેતન ભૂમિકા.
૪. super consciousness: અતિમનસની ચેતનભૂમિકા છે.
પ. Pure consciousness: પૂર્ણચેતનની ભૂમિકા છે.
૬. Dream consciousness : આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારની ચેતનની ભૂમિકા.
u. Embroynic consciousness : Hidldi 06hi હાઈએ છીએ ત્યારની ચેતનની ભૂમિકા.
૮. Criminyl conscio usness: ગુનેગારની ચેતનની ભૂમિકા. આ ભૂમિકા વળી સાવ નિરાળી છે.
૯. Child consciousness : બાળકની ચેતન ભૂમિકા. . ૧૦. Sub-human consciuosness: પશુપંખી જીવજંતુની ચેતન ભૂમિકા, જ્યાં સંજ્ઞાઓ-Instincts નું પ્રાધાન્ય છે.