________________
સ્વાનુભૂતિ
ના ગુરુદેવ!” “શાથી હે આનંદ! તને દુઃખ થતું નથી?”
કારણ હે ભદન્ત! હું તે વૃક્ષથી ભિન્ન છું, અન્ય છું, હું તે વૃક્ષ નથી. તેથી કુહાડાના ઘા મને વાગતા નથી.”
“જેમ તું તે વૃક્ષ નથી તેમ હે આનંદ! તું શરીર પણ નથી, પંચમહાત્કંધ પણ નથી, તું આ સર્વથી ભિન્ન છે. આ ભાવના જ દુખનાશને એકમાત્ર ઉપાય છે.”
સ્વ–પરનું ભેદવિજ્ઞાન જ જેનેની અન્યત્વભાવના છે. દ્રવ્યાનુયેગને સાર છે. એક શરીરને જુ માન્યું કે તેની સાથે સંકળાયેલા સર્વ પદાર્થો આપેઆપ જુદાં થઈ જાય છે.
મહમ્મદ પયગમ્બરે પણ આ અન્યત્વભાવનાને જ એક અર્થમાં પ્રચાર કરે. તેઓ કહેતા હતા કે મૂર્તિને તેડી નાખે. સ્વાદુવાદની દષ્ટિએ એક દષ્ટિકોણથી તેઓ ખરા હતા. મૂત એટલે ઇદ્રિયગાહ્ય ગુણે. તે જ્યાં રહે તે મૂતિ. અતપ્રિય આત્મામાં પ્રવેશે તે આવી મૂર્તિઓને–પૌગલિક કૃતિઓને– તેડવાથી જ થાય. કલ્યાણ મંદિરના ચિન્મય યુગલને પામવું હશે તે– મૂર્તિઓને– પદગલિક ઈન્દ્રિય ગાઢ ગુણોને માનસિક દુનિયામાં નાશ કર જ પડશે. સ્યાદવાદની દષ્ટિએ આ અર્થમાં મહમ્મદ સાચા હતા. જીવથી પુદગલને જુદા કરીને અન્યત્વભાવના ભાવવાની જ વાત કરતા હતા. * . ૨૨
એટલે ઇ
આવી મતિ ચિન્મયુરોલ