________________
આત્મબાધ
જેટલી ચિંતા શરીરની મનુષ્ય કરે છે, તેટલી જે આત્માની કરે તે આ ભવમાં જ મેાક્ષમાની નજીક પહેાંચી જાય. ૩. શારીરિક સુખ પરાધીન છે, અને આત્મિક સુખ સ્વાધીન
છે. ૪.
શારીરિક સુખ ક્ષણિક છે, આત્મિક સુખ શાશ્વત છે. ૫. શરીર જડ પરમાણુના પિંડ છે, ત્યારે આત્મા સૂ સમ અનંત પ્રકાશમય છે. ૬.
२०
દૃષ્ટિ
સમષ્ટિ વિશ્વ માત્રથી પ્રેમ કરે છે. ૧.
સમદષ્ટિ વિશ્વના હિતમાં પેાતાનુ હિત માને છે. ૨. ગુપ્તમાં ગુખ્ત વિચારાને પવિત્ર રાખો. ૩.
વિચારાને શબ્દ દ્વારા પ્રગટ કરે, કે મનમાં ગુપ્ત રાખા તથાપિ વિચારાની અસર તેા ખીજાએ પર થાય છે જ. ૪. જો તમારે સમ્યક્ પર પ્રેમ છે, તે ખીજાના દોષ ન જોતા, ગુણને જોતા શીખેા. ૫.
મિથ્યાત્ત્વી બીજાના દોષ જ દેખે છે, ગુણને નથી જોતા. ૬. સમ્યક્ તથા મિથ્યાત્વ અનેમાંથી તમાને જે પસંદ હાય તેવા તમે બની શકે છે, તે તમારી ઈચ્છા પર નિર્ભીર છે. ૭. ભંગી વિષ્ટાને શેાધે છે, ફૂલાને શેખીન ફૂલોને શોધે છે, એમ ગુણી ગુણાને શેાધે છે, દાષી દોષને શેાધે છે, એ ખનેના સ્વભાવ છે. ..
હુ'સ મેાતી અને કાગડા સડેલું ગુણી ગુણુ અને દોષી દોષ શેાધે છે. ૯.
માંસ શેાધે છે, તેમ