________________
આત્મબોધ
બધા જ વર્તાવનું મૂળ વિચાર છે. વિચારમાંથી ભાવના, ભાવનામાંથી કમ પ્રગટે છે. આથી જ સૌ પ્રથમ વિચારની કાન્તિ જરૂરી છે. બર્નાડ શો કહે છે કે કાયરમાં કાયર માનવીના મગજમાં પણ જો એકાદ તેજસ્વી વિચાર ઘુસાડવામાં આવે તે તે કાયર, મહાન શૂરવીર બની શકે છે. ૩૬.
જ્ઞાન શતક મેહનિદ્રાથી જ્ઞાન ચેતનાને નાશ થાય છે. ૧.
અજ્ઞાની મેહનિદ્રામાં સૂવે છે, જ્ઞાની તેને જાગૃત કરે છે, પણ પામરની નિદ્રા ઊડતી નથી. ૨.
મેહનિદ્રાથી વિવેક, વિચાર લુપ્ત થઈ જાય છે. ૩.
મેહ પિશાચ જ્ઞાનીના વચને પર શ્રદ્ધા કરવા દેતે નથી. ૪.
જીના ગળામાં કાળની ફાંસી લાગેલી છે, દેરી ખેંચતા જ પ્રાણરૂપી પક્ષી ઊડી જાશે. પ.
ધન, જન, વગેરેની ચિંતા માનવ કરે છે, પરંતુ મૃત્યુ આવનાર છે, તે પરભવની ચિંતા કરતું નથી. ૬.
ગર્ભમાં આવ્યું ત્યારથી જ આયુ ઘટવા લાગ્યું છે. પરંતુ આયુ ઘટવાનું ભાન ન ગર્ભમાં હતું, ને વર્તમાનમાં છે. ૭.
હું એકલે આવ્યો છું અને એક જ જવાને છું. આટલે વિચાર હોય તે બસ છે. ૮.
આત્મા શરીર રૂપી મૃતકને ઉપાડીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ૯.
છે. ૧૮